સ્ટફ પરાઠા જૈન (Stuffed Paratha Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું અને મોણ નાખી પરાઠા જેવો લોટ બાંધવો.કેળા ને કુકર માં બે સિટી વગાડી બાફી લેવા.
- 2
ઠંડાં પડે એટલે છીણી લેવા.પછી તેમાં મીઠું, હળદર, ખાંડ,લીલા મરચા ની પેસ્ટ,લીંબુ નો રસ અને વરિયાળી સહેજ ખાંડી ને નાખવી. બધું મિક્સ કરવું.જો ઢીલું લાગે તો પૌવા પલાળી ને નાખવા. અને ગોળા બનાવી લેવા.
- 3
પછી લોટ નથી લૂવો લઈ રોટલી વણી તેમાં પૂરણ મૂકી કચોરી ની જેમ વાળી પરાઠું વણવું.તવી ઉપર બ્રાઉન થવા દેવું.દહીં, ગ્રીન ચટણી કે કેચપ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
- હોમમેડ ખારી શિંગ (Homemade Khari Sing Recipe in Gujarati)
- પાન આઇસક્રીમ ને કુલ્ફી (Paan Icecream Kulfi Recipe In Gujarati)
- ચીઝી હરીયાળી આલુ પરાઠા (Cheesy Hariyali Aloo Paratha Recipe In Gujarati)
- પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
- દિલ્લી સ્ટ્રીટ ફૂડ રાજમા રેપ (Delhi Street Food Rajama Wrape Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16136328








ટિપ્પણીઓ