પનોરી (Panori Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
#MDC
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી.મારા બંને બાળકો ને પણ પંનોળી ખુબજ ભાવે છે.આ રેસિપી મધર્સ ડે નિમિત્તે મારી મમ્મી ને સમર્પણ
પનોરી (Panori Recipe In Gujarati)
#MDC
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી.મારા બંને બાળકો ને પણ પંનોળી ખુબજ ભાવે છે.આ રેસિપી મધર્સ ડે નિમિત્તે મારી મમ્મી ને સમર્પણ
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને સારી રીતે ધોઈ ચાર થી પાંચ કલાક સુધી પલાળી રાખો.પછી લીલા મરચાં નાખી મિક્સર માં ક્રશ કરી લો પાણી ના નાખવું.
- 2
પછી એક તપેલા માં પાણી મૂકી ઉપર ઢંકાય તેવી થાળી લેવી. ક્રશ કરેલા વેસર ને હાથ થી ફીણો પછી તેમાં મીઠું,હિંગ નાખી થાળી ઊંધી કરી તેના પર વેસર પાથરવું. તેના પર લાલ મરચું પાઉડર છાંટીપછી થાળી પાણી બાજુ રહે તે રીતે વરાળ થી બાફવી.પાંચ મિનિટ પછી ચેક કરીલેવું. ગરમ ગરમ શીંગ તેલ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210637





ટિપ્પણીઓ (3)