રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક પેન મા ઘી મુકવા.પછી તેમા ઘઉં નો લોટ ઉમેરી તેને હલાવો.થોડો લોટ શેકાઈ જાય પછી તેમા એક ચમચી મલાઈ ઉમેરી હલાવો.
- 2
એ બધુ હલાવી બ્રાઉન કલર જેવુ થાય એટલે તેમા ગોળ ઉમેરી હલાવો.ગોળ નાખી ગેસ બંધ કરી દેવો.પછી બદામ ની કતરણ ઉમેરી દેવુ.
- 3
હવે એક પ્લેટ મા ઘી લગાવી દેવુ અને પછી તેમા સર્વ કરી દેવુ.
Similar Recipes
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#Trendingસુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે. Jigna Shukla -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#ટ્રેડિંગસુખડી એ ગુજરાતી લોકો ની લોકપ્રિય વાનગી છે જે સ્વાદ માં મીઠી અને બનાવવા માં ખૂબ સરળ છે.. ફરવા માટે બહાર જઈએ ત્યારે ગુજરાતી ઓ ના ડબ્બા માં સુખડી હોય જ.. કેમકે સુખડી લાંબા સમય સુધી સારી રહી શકે છે. અને એક ટુકડો ખાઈ લો એટલે જો બીજું કઈ ના મળે તો ચાલી જાય 😊 Neeti Patel -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક પારંપારિક ગુજરાતી મીઠાઈ છે, જે દરેક પ્રસંગે લગભગ દરેક ગુજરાતી ના ઘેર બનતી જ હોય છે. માતર (#HP Mohita666 -
દાણેદાર સુખડી
#ઇબુક#day3હેલો ફ્રેંડ્સ આજે મેં એકદમ જૈન મંદિર માં મળતી સોફ્ટ અને એકદમ ઓછા ઘી માં સુખડી બનાવા ની ખુબજ સરળ રીત મૂકી છે જેના થી સુખડી ના લોટ નો એક એક દાણો પરફેક્ટ રીતે સેકાઈ અને એકદમ દાણેદાર પરફેક્ટ સુખડી બને છે. Juhi Maurya -
-
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી ફક્ત 3 ingredients થી બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. બહુ જ સિમ્પલ, જલ્દી બની જાય એવી અને ખૂબ જ હેલ્થી અને યમ્મી છે. #trend4 #sukhadi #સુખડી Nidhi Desai -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી નાના મોટા સૌને પ્રિય હોય છે .આ રેસિપી હું મારા સાસુ પાસે થી સિખી છું.#trend4 Vaibhavi Kotak -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગોળ માં થી બનતી મીઠાઈ છે તે ગુજરાતી ઓ માટે ટ્રેડીશનલ ડીશ છે #trand4 Nisha Shah -
સુખડી(sukhdi recipe in Gujarati)
#sukhdiઆમ તો સુખડી હેલથી છે પણ મે સુખડી ને વધુ હિલ્થી બનાવવા તેમાં ડ્રાય ફ્રૂટ ને ઉમેર્યા છે ટેસ્ટ માં ખુબ સરસ બની છે. Darshna Mavadiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#ff3સુખડી ગુજરાત માં ફેમસ મીઠાઇ છે જેનુ ભગવાન ના નૈવેદ્ય ના રુપે ખુબ જ મહત્વ છે સુખડી મંદિર માં, માનતા ઓ માં, ભગવાન ના પ્રસાદ રુપે ખુબ જ આગવુ સ્થાન છે સુખડી વગર ભગવાન નુ નૈવેદ્ય અધુરુ હોય છે અહી મે તેની પરફેક્ટ માપ સાથે રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#MDCશક્તિ વર્ધક અને નાની દાદી અને મમ્મી ની સ્પેશ્યિલ સ્વીટ ડિશ..ઘર માં કંઈ પણ સારું થાય એટલે તરત લોટ ને ઘી માં શેકીને ગોળ નાખી સુખડી ઠારી દેતા. સ્કૂલે થી ઘરે આવીએ એટલે એક એક ચકતું આપી દેતા..તો મમ્મી ની યાદ તાજી કરવા મે થોડા variations કરીને સુખડી બનાવી છે.. Sangita Vyas -
બદામ કેસર સુખડી(Badam kesar sukhdi in gujarati)
#ટ્રેન્ડીંગઆમ તો સુખડી માં આપણે ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરતા જ હોય પરંતુ આજે મેં બદામ નો પાઉડર અને કેસર નો ઉપયોગ કરી સુખડી બનાવી છે Dipal Parmar -
સુખડી
#goldenapron3#week 8#ટ્રેડિશનલ સુખડી એ ગુજરાતીઓ નું પારંપરિક સ્વીટ છે....પહેલા ના સમય માં ભગવાન ને ભોગ ધરાવવા અથવા અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો તેમના માટે મીઠાઈ માં સુખડી બનાવા માં આવતી. Jyoti.K -
-
-
સુખડી (Sukhdi recipe in Gujarati)
#GA4#week4#Gujarati ગુજરાતી આઈટમ હોય ને તેમાં સુખડી ન હોય તો કેમ ચાલે? નાના-મોટા સૌને ભાવતી ગરમા ગરમ સુખડી ખાવાની મજા કંઇક ઓર આવે છે. આજે બધાની પ્રિય સુખડી બનાવી છે. Nila Mehta -
-
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
ડ્રાયફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe In Gujarati)
#trend4Week4સુખડી બધા ને ઘરે બનતી જ હોય છે પણ રીત થોડી થોડી અલગ હોય છે.આજે મે ડ્રાય ફ્રૂટ સુખડી બનાવી છે Namrata sumit -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021સુખડી પ્રસાદ માં અને એમનેમ પણ બનાવાય છે. મારે ઘરે બધાને સુખડી ખુબ જ ભાવે. Richa Shahpatel -
સુખડી (ગોળપાપડી)
#india સુખડી ને પાક અથવા ગોળપાપડી પણ કહીએ છીએ. સુખડી આપણી જૂના મા જૂની સ્વીટ ડિશ કહી શકાય આપણા ગુજરાતીઓ ની પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
મલ્ટી ગ્રૈન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે એક સરસ અને પૌષ્ટિક મીઠાઈ છે. આજે મેં સુખડી ને થોડી વધારે પૌષ્ટિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં જુદા જુદા લોટ ઉમેરી. ચાલો તો સહુ ની ગમતી સુખડી ની રેસીપી જોઈ લઈયે. #trend4 Jyoti Joshi -
સુખડી(sukhdi recipe in gujarati)
#વીકએન્ડજયારે બહાર પીકનીક પર જવાનું હોય. તો સૂકા નાસ્તા સાથે સુખડી અચૂક યાદ આવે ખરું ને આમ પણ સુખડી ખુબ હેલ્ધી હોય છે નાના બાળકો ને તો સુખડી ખુબજ ભાવતી હોય છે. આજે મેં ગોળ નો પાયો કર્યા વગરજ સુખડી બનાવી છે. તમે પણ આરીતે બનાવજો ખુબ પોચી સુખડી બનશે.. Daxita Shah -
કોકોનટ ફ્લેવર્ડ સુખડી
#સાતમ સુખડી દરેક ઘરે બનતી જ હોય.. પણ મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી વધુ ટેસ્ટી બનાવી છે. Tejal Vijay Thakkar -
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય.તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210645
ટિપ્પણીઓ