કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#DTR
#cookpadindia
#cookpadgujarati
@Disha_11 @Ekrangkitchen @hetal_2100
તહેવારોની મોસમ આવી ગઈ છે. વ્યક્તિગત રીતે મને વર્ષનો આ સમય ખૂબ ગમે છે કારણ કે મને આવનારા તહેવારો સાથે સંકળાયેલ મારી કેટલીક મનપસંદ મીઠાઈઓ બનાવવા મળે છે. તેથી આજે હું કાજુ ગુલકંદ ડીલાઈટ બનાવી રહી છું, જે અત્યાર સુધી મારી સૌથી પ્રિય તહેવારની ટ્રીટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
બધા જ
  • 100 ગ્રામકાજુ
  • 1 કપદૂધ
  • 1 કપમિલ્ક પાઉડર
  • 1/2 કપપાઉડર ખાંડ
  • 1/2 કપટોપરું પાઉડર
  • 1/3 કપબદામ પિસ્તાની કતરણ
  • 1/2 કપગુલકંદ
  • 1 ચપટીગ્રીન ફૂડ કલર
  • 3-4 ચમચીતૈયાર પાન મુખવાસ
  • 5-7કપુરી/બનારસી/ક્લકતી પાન
  • 2-3 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ કાજુની ધીમા તાપે ડ્રાય રોસ્ટ કરી લેવા ઠંડા પડે એટલે પલ્સ મોડ પર ક્રશ કરી ચાળીને તેનો પાઉડર તૈયાર કરવો. પાનને સાફ કરી ઝીણા સમારી મિક્સર જારમાં મુખવાસ અને બે ચમચી દૂધ ઉમેરી પેસ્ટ તૈયાર કરવી.

    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં દૂધ લઈ પાઉડર ખાંડ ઓગળે તેટલું ગરમ કરી ગેસ પરથી ઉતારી લેવું ત્યારબાદ તેમાં એક ચમચી ઘી મિલ્ક પાઉડર અને મિક્સ કરી ધીમા ગેસ પર સતત હલાવતા રહેવું થોડીવાર બાદ કાજુનો પાઉડર ઉમેરી લચકા પડતું જણાય તેટલું મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવું.

    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર મિશ્રણ ના બે ભાગ કરી એક ભાગમાં તૈયાર કરેલ પાનની પેસ્ટ અને ગ્રીન ફૂડ કલર ઉમેરો. ત્યારબાદ જે વાસણમાં સેટ કરવાનું હોય તેમાં બટર પેપર ગ્રીસ કરી પાન ફ્લેવરનું મિશ્રણ સેટ કરવું

    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગુલકંદમાં બદામ પિસ્તાની કતરણ ટોપરું પાઉડર ઉમેરી મિક્સ કરી સેટ કરેલા ગ્રીનલેવર પર પાત્રો અને ત્યારબાદ અલગ રાખેલા વ્હાઇટ મિશ્રણનું લેયર કરી ઉપરથી પિસ્તાની કતરણ છાંટી હળવા હાથે સેટ કરી લેવું અને ત્રણથી ચાર કલાક રૂમ ટેમ્પરેચર પર ઠરવા દેવું.

    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી કાજુ ગુલકંદ ડીલાઈટ જેને આપ દિવાળીના દિવસોમાં મહેમાનોને સર્વ કરી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર October 29, 2022 05:09
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
November 07, 2022 07:12
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for ગુલક્ન્દ

Keywords

કાજુ ગુલક્ન્દ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
  2. રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
  3. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  4. કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
  5. ચંપાકળી ગાંઠીયા (Champa Ganthiya Recipe In Gujarati)
  1. બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
  2. ટાકોઝ (Tacos Recipe In Gujarati)
  3. સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati)
  4. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16593825
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close