કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#LCM
#CookpadIndia
#CookpadIndiaGujarati
(Lilo Chevdo - Vadodara's famous - recipe in Gujara)
આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે ગુજરાત રાજ્ય ના વડોદરા શહેર ની.

#LCM
#CookpadIndia
#CookpadIndiaGujarati
(Lilo Chevdo - Vadodara's famous - recipe in Gujara)
આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે ગુજરાત રાજ્ય ના વડોદરા શહેર ની.

વધુ વાંચો

લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#LCM
#CookpadIndia
#CookpadIndiaGujarati
(Lilo Chevdo - Vadodara's famous - recipe in Gujara)
આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે ગુજરાત રાજ્ય ના વડોદરા શહેર ની.

#LCM
#CookpadIndia
#CookpadIndiaGujarati
(Lilo Chevdo - Vadodara's famous - recipe in Gujara)
આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે ગુજરાત રાજ્ય ના વડોદરા શહેર ની.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5-6 સર્વિંગ્સ
  • 2મુઠ્ઠી ચણા દાળ
  • 1/4 નાની ચમચીખાવાનો સોડા
  • 4 નંગમોટા બટાકા
  • 1 નાની ચમચીમીઠું
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ તેલ તળવા માટે
  • 12-15 નંગ કાજુ ના ટુકડા
  • 10 - 12 નંગ કીસમીસ
  • વઘાર માટે:
  • 3 મોટી ચમચીતેલ
  • 1 મોટી ચમચીતલ
  • 4-5લીલા મરચા
  • 10-12મીઠા લીમડા ના પાન
  • 4 મોટી ચમચીખાંડ
  • 1/4 નાની ચમચીહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક વાસણ મા ચણા દાળ લો. 3-4 વાર પાણી થી ધોઈ લેવી. હવે એમા ખાવાનો સોડા નાખી 3 કલાક માટે પલળવા દો. પછી પાણી નીતારીને એક સૂકા કપડા પર કલાક માટે સૂકાવા દો.

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા ની છાલ કાઢી ધોઈ લો. હવે બટાકા ના પતલા ટૂકડા કાપો. વેફર ના સ્લાઇસર (slicer) થી પાતડી સ્લાઇસ કરો.

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્લાઇસ તરત પાણી મા નાખો. બધી સ્લાઇસ થઈ જાય પછી 3-4 વાર પાણી મા ધોઈ લો. મોટા ગરણા મા થોડી વાર રાખો. લગભગ બધુ પાણી નીતારી જાઇ પછી સ્લાઇસ ને કોરા કપડા પર સુકાવા દો, લગભગ 45 મિનિટ માટે.

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વાટકી મા મીઠું લો અને 1/2 કપ પાણી ઉમેરો. બરાબર મિક્સ કરો.
    તેલ ગરમ કરી લો. હવે એમા થોડી બટાકા ની સ્લાઇસ ઉમેરો. મધ્યમ તાપ પર સતત હલાવો. પરપોટા ઓછા થાય પછી 1 નાની ચમચી મીઠા વાલુ પાણી તેલ મા ધીરજપૂર્વક નાખો.

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બટાકા ની સ્લાઇસ ક્રિસ્પ થાઇ ત્યા સુધી તળો. બધી સ્લાઇસ આ રીતે તડી ને એક વાસણ મા કાઠી લો.
    એક ગરણી મા સૂકવેલી ચણા ની દાળ ક્રિસ્પ થાય ત્યા સુધી તળો. ક્રિસ્પ બટાકા ની સ્લાઇસ મા ઉમેરી દો.

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કાજુ અને કીસમીસ ને પણ ગરમ તેલ મા તળી લો.

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક પોહડી નાની નોનસ્ટિક મા વઘાર માટે તેલ લો અને ગરમ કરો. તલ તતડે પછી લીલા મરચા અને મીઠા લીમડા ના પાન નાખો. થોડી વાર શેકો.
    હવે ખાંડ અને વધેલુ મીઠા વાલુ પાણી નાખો.

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એક તાર ની ચાસણી થાય ત્યા સુધી વઘાર ને કૂક કરો. પછી હળદર ઉમેરો અને બરાબર મિક્સ કરો. આ વઘાર બટાકા ની સ્લાઇસ વાળા વાસણ મા ઉમેરો. બરાબર મિક્સ કરી દો.

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તૈયાર છે વડોદરા શહેર નો પ્રખ્યાત લીલો ચેવડો.

    લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર November 03, 2022 03:45
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
November 03, 2022 16:14
Superb 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલો ચેવડો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તવા ઓનીઅન ઉત્તપમ (Tawa Onion Uttapam Recipe In Gujarati)
  2. પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
  3. પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)
  4. તવા પુલાવ
  5. ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
  1. તવા વેજ. ચીલા (Tawa Veg Chila Recipe In Gujarati)
  2. પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
  3. તવા પુલાવ
  4. હેલ્ધી તવા મગ ના ચીલા (Healthy Tawa Moong Chila Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16603681
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close