ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)

Mansi Patel @cook_37572365
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટું બાઉલ લો તેમાં ટોપરાનું છીણ ઉમેરો ત્યારબાદ તેમાં કાજુ બદામ કિસમિસ નાખી હલાવી મિક્સ કરો
- 2
ત્યારબાદ તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરો અને જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી હાથની મદદથી હલાવતા રહો ત્યારબાદ તેમાં ફૂડ કલર ઉમેરો અને સરખી રીતે મિક્સ કરો
- 3
તે પછી કલર સરખો મિક્સ થઈ ગયા બાદ હાથની મદદથી લાડુ વાળો અને ટોપરાના છીણમાં રગદોળો
- 4
તૈયાર છે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16609466




ટિપ્પણીઓ