ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_37572365

ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કિલો ટોપરાનો છીણ
  2. 100 ગ્રામકાજુ
  3. 100 ગ્રામદ્રાક્ષ
  4. 100 ગ્રામબદામ
  5. 1/2 tspફૂડ કલર
  6. 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટું બાઉલ લો તેમાં ટોપરાનું છીણ ઉમેરો ત્યારબાદ તેમાં કાજુ બદામ કિસમિસ નાખી હલાવી મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરો અને જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી હાથની મદદથી હલાવતા રહો ત્યારબાદ તેમાં ફૂડ કલર ઉમેરો અને સરખી રીતે મિક્સ કરો

  3. 3

    તે પછી કલર સરખો મિક્સ થઈ ગયા બાદ હાથની મદદથી લાડુ વાળો અને ટોપરાના છીણમાં રગદોળો

  4. 4

    તૈયાર છે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Patel
Mansi Patel @cook_37572365
પર

ટિપ્પણીઓ

Similar Recipes