ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં રીંગણાં માં વચ્ચે કાપો પાડી તેલ લગાવી ગેસ પર સેકી લેવા.
પછી બધું ઝીણું સમારી લેવું.
ને આદું મરચાં લસણ ની પેસ્ટ રેડી કરી લેવી.
ને રીંગણાં ઠરી જાય એટલે તેમની છાલ કાઢી મેસ કરી લેવા.
હવે કડાઈ મા તેલ ગરમ થાય એટલે હીંગ થી વઘાર કરી પેલાં લિલી ડુંગળી નો સફેદ ભાગ એડ કરી સસડવા દેવો પછી તેમાં સમારેલા પાન એડ કરવા એ સસડે એટલે પીસેલા આદું મરચાં લસણ એડ કરવા. - 2
હવે ટામેટાં એડ કરી એમને પણ સસડવા દેવા પછી તેમાં મીઠું ને હળદર એડ કરવા ને મસાલા મિક્સ થઈ જાય એટલે મેસ કરેલા રીંગણાં એડ કરી મિક્સ કરવું.
ને માથે કોથમીર ને લિલા લસણ ના પાન એડ કરવા. - 3
તો આ રીતે રેડી છે આપનો ગ્રીન ઓળો જે સ્વાદ મા ખૂબ જ સરસ લાગશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16759455











ટિપ્પણીઓ (8)