ફ્રાઈડ નુડલ્સ (Fried noodles recipe in Gujarati)

ફ્રાઈડ નુડલ્સ ઈન્ડો ચાઈનીઝ રેસીપીઝ માં વાપરવામાં આવે છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે. આ નુડલ્સ ચાઈનીઝ ભેલ, અમેરિકન ચોપ્સ્વે, મંચાવ સૂપ વગેરે વસ્તુઓમાં વાપરવામાં આવે છે.
ફ્રાઈડ નુડલ્સ (Fried noodles recipe in Gujarati)
ફ્રાઈડ નુડલ્સ ઈન્ડો ચાઈનીઝ રેસીપીઝ માં વાપરવામાં આવે છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે. આ નુડલ્સ ચાઈનીઝ ભેલ, અમેરિકન ચોપ્સ્વે, મંચાવ સૂપ વગેરે વસ્તુઓમાં વાપરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઉકળતા પાણીમાં મીઠું, થોડું તેલ અને નુડલ્સ ઉમેરીને નુડલ્સ ને લગભગ ૯૦ ટકા જેટલા બાફી લેવા. ત્યારબાદ એને એક કાણાવાળા વાસણમાં કાઢીને ઠંડા પાણીથી ધોઈ લેવા. ત્યારબાદ થોડું તેલ ઉમેરીને બરાબર હલાવી લેવું જેથી નુડલ્સ એકબીજા સાથે ચોંટી ના જાય. નુડલ્સ ને એકદમ ઠંડા થવા દેવા.
- 2
હવે ઠંડા થયેલા નુડલ્સ પર કોર્નફ્લોર ઉમેરીને બરાબર મિક્સ કરી દેવું. દસ મિનિટ માટે થોડા ડ્રાય થવા દેવા.
- 3
હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલને મીડીયમ થી હાઈ હિટ પર રાખવું. હવે તેમાં થોડા નુડલ્સ ઉમેરીને હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લેવા. નુડલ્સને ધીમા તાપે તળવા નહીં. ધીમા તાપે તળવાથી નુડલ્સ એકદમ તેલ વાળા બને છે. આ રીતે થોડા થોડા કરીને બધા નુડલ્સ તળી લેવા.
- 4
ફ્રાઇડ નુડલ્સ ને ઠંડા થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી નુડલ્સ(Crispy Noodles recipe in Gujarati) (Jain)
#noodles#fried#Chinese#CookpadIndia#COOKPADGUJRATI જ્યારે પણ કોઈપણ રેસ્ટોરન્ટ કે પ્રસંગમાં ચાઇનીઝ સૂપ સર્વ કરવામાં આવે છે ત્યારે તેની જોડે ઉપરથી સર્વ કરવા માટે fried noodles આપવા માં આવે છે. આ ઉપરાંત ચાઈનીઝ ભેળ માં પણ fried noodles ઉમેરવામાં આવે છે. બાળકોને આ પ્રકારના નુડલ્સ એકલા ખાવા પણ ખૂબ પસંદ હોય છે. આ નુડલ્સ ખુબ જ સરસ રીતે અને સરળતાથી ઘરે ઓછા સમયમાં બની શકે છે. Shweta Shah -
નુડલ્સ(Noodles recipe in Gujarati)
ઈન્ડો ચાઈનીઝ વાનગી છે બધાની મનપસંદ આજે મેં ઘરમાં બનાવી છે.#GA4#WEEK2#NOODULS Chandni Kevin Bhavsar -
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
રાઈસ નુડલ્સ સૂપ (Rice Noodles Soup Recipe In Gujarati)
#WCR આ સૂપ મિક્સ વેજીસ અને નુડલ્સ સાથે બનાવવામાં આવે છે.આ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલ સૂપ બનાવવો એકદમ સરળ છે.આ વેજ સૂપ માં બ્રોકોલી,મકાઈ,બેબીકોર્ન,ગાજર, કોબી,ઝુકીની જેવાં વિવિધ પ્રકાર નાં મિક્સ વેજીસ ઉમેરી શકાય છે.જે ડિનર માં અથવા સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. Bina Mithani -
નુડલ્સ સૂપ (Noodles Soup Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ-ગરમ નુડલ્સ સૂપ પીવાની મજા આવી જાય છે આ નુડલ્સ ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી બને છે જરૂરથી ટ્રાય કરજો બધા 🍲😋કોરિયન નુડલ્સ સૂપ Falguni Shah -
-
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#chilldren's day special#CDY Hakka Noodlesહકકા નુડલ્સઆજે મેં છોકરાઓ ની મનપસંદ ચાઈનીઝ ડીશ બનાવી છે જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#WCR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)
#GA4#Week3સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે. Sushma Shah -
વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#WCR બાળકો ની સાથે સાથે મોટા નાં પણ પ્રિય વેજીટેબલ હક્કા નુડલ્સ માં ભરપૂર શાકભાજી નો ઉપયોગ કરી ને સિમ્પલ નુડલ્સ બનાવ્યાં છે. Bina Mithani -
નુડલ્સ (Noodles Recipe in Gujarati)
#GA4#WEEK2#નુડલ્સ (NOODLES)#સેઝવાન નુડલ્સ 😋😋🍜🍜જીભનો ચટકો એટલે ચાઈનીઝ વાનગીઓ.આ વાનગીઓ એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.નાન મોટા દરેક વ્યક્તિની મનપસંદ આ વાનગીઓ છે..😋😋🍜🍜 Vaishali Thaker -
વેજ મનચાઉં નુડલ્સ સુપ (Veg Manchow Noodles Soup Recipe In Gujarati)
વેજ મનચાઉં નુડલ્સ સુપ#SJC #સુપ_જ્યુસ_રેસીપી#MBR4 #Week4 #માયબેસ્ટરેસીપીસઓફ2022#ચાઈનીઝ #સુપ #નુડલ્સ #વીન્ટર #OnePotMeal#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapchallengeવીન્ટર માં ગરમાગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે. વેજ મનચાઉં સુપ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નુડલ્સ અને વેજીટેબલ્સ નાં લીધે આ સુપ બાઉલ ખાવા અને પીવા ની લિજ્જત સાથે One Pot Meal ની ગરજ સારે છે. અહીં મેં મીઠું , મરી પાઉડર અને તળેલી નુડલ્સ સાથે સર્વ કર્યુ છે . Manisha Sampat -
રોટી નુડલ્સ જૈન (Roti Noodles Jain Recipe In Gujarati)
#GA4#Week25#ROTI#COOKPADGUJRATI#COOKPADINDIA નુડલ્સ ની વાત આવે એટલે બાળકો હું ખાઈ લે છે. અહીં મેં રોજિંદા ભોજનમાં બનતી રોટી થી જ નૂડલ્સ તૈયાર કર્યા છે. નુડલ્સ મસાલો ચાઈનીઝ સોસ અને શાકભાજીનો ઉપયોગ કરીને તૈયાર કર્યા છે. જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ ચટપટા છે. Shweta Shah -
નુડલ્સ કોફતા કરી(Noodles Kofta Curry Recipe In Gujarati)
#ATW3#Thachefstory નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે.😋 Varsha Dave -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chili Garlic Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુડલ્સ ખાઈને જો થોડો ચેન્જ લાવવો હોય તો આ નુડલ્સ ટ્રાય કરી શકાય છે અહીં મેં ચીલી ગાર્લિક નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ જ ડીલીસીયસ છે#GA4#week24#garlic Nidhi Jay Vinda -
ફ્રાઇડ ચાઇનીઝ નૂડલ્સ (Fried Chinese Noodles Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiફ્રાઇડ ચાઇનીઝ નૂડલ્સ Ketki Dave -
-
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
આ ઈન્ડો- ચાઈનીઝ સ્ટ્રીટ ફુડ છે.મન્ચુરીયન ગ્રેવી સાથે બેસ્ટ લાગે છે. Bina Samir Telivala -
-
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR Aarati Rinesh Kakkad -
વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#WCR #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #VegNoodles #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#WCR અગાઉ થી ભાત તૈયાર હોય તો ખૂબ જ ઝડપ થી બની જાય છે.જેમાં ફ્રેશ વેજીટેબલ,લીલી ડુંગળી,સીઝલીગ વગેરે નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે.અમારાં ફેમીલી ની ફેવરીટ ડિશ છે.જે ફાસ્ટ ફૂડ ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
પીનટ બટર નુડલ્સ (Peanut Butter Noodles Recipe In Gujarati)
#WCR આ નુડલ્સ પ્રોટીન થી ભરપૂર પીનટ બટર અને સ્વાદિષ્ટ મસાલાઓ થી બને છે.એકદમ ઓછા સમય માં અને બનાવવા માં સરળ. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ