ઘુટો (Ghuto Recipe In Gujarati)

#Win
#trending recipe
#green
#cookpadgujarati
#cookpadindia
ઘુટો એ જામનગર ની ફેમસ અને વિસરાતી વાનગી છે.જેમાં દાળ અને બધા લીલા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે.તેમાં ઘી,તેલ, કે કોઈ મસાલા નો ઉપયોગ નથી થતો એટલે ખૂબ જ હેલ્થી છે.પહેલા ના વખતમાં એક મોટા તપેલામાં આ વાનગી બનતી અને એક જ સાઈડ થી હલાવ્યા કરવાનું એટલે મેં ઘૂંટયા કરવાનું એવું કહેવાતું એટલે તેનું નામ ઘુટો પડ્યું.તે પ્રોટીન અને ફાઈબર અને મિનરલ્સ થી ભરપૂર છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકર માં ૪-૫ કપ પાણી લઈ ગરમ મુકો પાણી ગરમ થાય એટલે પહેલા સમારેલું લસણ અને પછી બધા શાકભાજી ઉમેરી પલાળેલી ચણા ની દાળ અને મગ ની છોડા વાળી દાળ ઉમેરી હલાવી ૨-૩ મિનિટ થવા દેવું.
- 2
- 3
- 4
- 5
હવે કૂકર નું ઢાંકણું ઢાંકી મીડીયમ આંચ પર ૩ સીટી અને પછી આંચ ધીમી કરી ૨ સીટી વગાડી ગેસ બંધ કરવો.કૂકર માં થી હવા નીકળે એટલે તરત જ ઢાંકણું ખોલી નાખવું જેથી કલર એવો જ રહે પછી તેમાં મીઠું, વાટેલા લીલા આદું મરચાં, લીલું લસણ સમારેલું અને સમારેલા લીલા ધાણા નાંખી બધું બરાબર હલાવી ગેસ ચાલુ કરી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું.
- 6
- 7
હવે ગેસ બંધ કરવો.તો તૈયાર છે ઘુટ્ટો સરવિંગ બાઉલમાં કાઢી ઉપર લીલા લસણ અને લીલા ધાણા થી ગાર્નિશ કરી મેં બાજરી અને જુવાર ના મીક્સ રોટલા,લાલ ચટણી,મરચાં અને હળદર સાથે સર્વ કર્યો.
- 8
- 9
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)