લાલ મરચાં ની ચટણી (Lal Marcha Chutney Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

આ ચટણી સૂકા મરચા ની બને છે અને ઘણાં દીવસ સુધી સારી રહે છે આ ચટણી નો ઉપયોગ બધી જ રેસિપી માં કરી શકાય છે

લાલ મરચાં ની ચટણી (Lal Marcha Chutney Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ ચટણી સૂકા મરચા ની બને છે અને ઘણાં દીવસ સુધી સારી રહે છે આ ચટણી નો ઉપયોગ બધી જ રેસિપી માં કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૫-૬ લાલ સુકા મરચા
  2. ૧ ચમચીધાણા
  3. ૧ ચમચીજીરૂ
  4. ૭-૮કળી લસણ
  5. ૧ ટુકડોઆદું
  6. લવિંગ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ચમચીજેટલું પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    લાલ મરચાં ના ટુકડા કરો અને લસણ અને આદું સમારી લો (પાણી થી ધોઈ લો અને ૫ મિનીટ પલળવા દો) અને બધા મસાલા ઉમેરો અને મિક્સિ માં પીસી લો

  2. 2

    બારીક પીસી અને જરૂર પડે તો થોડુ પાણી ઉમેરી પીસી લોઅને એર ટાઇટ ડબા માં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes