સ્ટફ નાન (Stuffed Naan Recipe In Gujarati)

Kirti Suba @cook_38212106
સ્ટફ નાન (Stuffed Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ.પ્રથમ મેંદાનો લોટ લેવો તેમાં. બેકિંગ પાઉડર નાખી ને ચાળી લો. ત્યારબાદ એક વાટકામાં નવસેકુ,ગરમ પાણી કરવું. તેમાં ખાંડ, મીઠું અને યીસ્ટ નાખી. ત્રણ, ચાર, મિનિટ ઢાંકી દેવું. પછી મેંદાના, લોટમાં દહીં, મલાઈ, તેલ, પછી યિસ્ટ વાળું. પાણી નાખી લોટ બાંધો જરૂર પડે તો બીજું પાણી નાખવું. અને તેલ વાળો હાથ કરી સરસ રીતે ભેગો કરી. લોટ બંધાઈ જાય એમાં ભીનું કપડું. વીટોળી ને પાંચ,છ, કલાક રાખી મૂકો.
- 2
લોટને સરસ રીતે મસળી. લુવા બનાવીને પાટલા, ઉપર. થોડી વણી લ્યો. પછી તેમાં સ્ટફિંગ કરો.
- 3
ચીઝ, અને ઝીણા સમારેલા મરચા, ધાણાભાજી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ. અને કાળા, તલ, બધું સ્ટફિંગ ભરી અને પેક કરો. પછી તેને હળવા હાથે વણી લેવી. પછી તેને નોનસ્ટિક લોઢી ઉપર શેકી લેવી.
- 4
શેકાઈ જાય એટલે સ્ટફ નાન, તૈયાર. છે. પછી તેના,પીસ કરીને સર્વ કરો. તો તૈયાર છે. સ્ટફ નાન.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16802462












ટિપ્પણીઓ (2)