કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#FR
શિવરાત્રી પર મેં ફરાળમાં શક્કરીયાબટાકાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે

#FR
શિવરાત્રી પર મેં ફરાળમાં શક્કરીયાબટાકાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
  • ૪ નંગબટાકા
  • ૧ નંગશક્કરીયું
  • ૨ ટીસ્પૂનતેલ
  • ૧ ટીસ્પૂનજીરુ
  • ૧ ટીસ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  • ૧ ટીસ્પૂનશેકેલા શીંગદાણા નો ભૂકો
  • ૨ ટીસ્પૂનકાજુના ટુકડા
  • ૧ ટીસ્પૂનસૂકી દ્રાક્ષ
  • 3-4આખા મરી
  • ૧તજનો ટુકડો
  • 3 થી 4 આખા લવિંગ
  • ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  • ૧ ટીસ્પૂનખાંડ
  • મીઠા લીમડાના પાન
  • ૧ ટીસ્પૂનખાંડેલી વરીયાળી
  • સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
  • સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા શક્કરિયા બટાકાને ચોખ્ખા પાણીથી ધોઈ લો અને છોલીને ટુકડા કરી કુકરમાં બાફી લો

    શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ શક્કરિયા બટાકા ના મીડીયમ સાઈઝના ટુકડા કરી લો હવે વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરું, મીઠા લીમડાના પાન તજના ટુકડા, લવિંગ, મરી, સુકી દ્રાક્ષ, કાજુના ટુકડા, ખાંડેલી વરીયાળી આદુ મરચાની પેસ્ટ બધું બરાબર સાંતળી લો

    શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ સમારેલા શક્કરિયા બટાકા ઉમેરી દો તેમાં સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું શેકેલા શીંગદાણા નો ભૂકો,લીંબુનો રસ અને ખાંડ નાખી બધું બરાબર મિક્સ કરી લો

    શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    શક્કરીયા બટાકાનું ફરાળી શાક તૈયાર થાય એટલે ઉપરથી સમારેલી કોથમીર ભભરાવો આ શાક ખૂબ જ સરસ લાગે છે

    શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર February 19, 2023 10:09

ટિપ્પણીઓ (2)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
February 19, 2023 13:41
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શક્કરિયા બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
  2. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
  3. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
  4. પૌવા (Pauva Recipe In Gujarati)
  5. ખારી પૂરી (સ્ટીક)
  1. ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
  2. સાબુદાણા ની ખીર (Sago Kheer Recipe In Gujarati)
  3. ગાજર ના કબાબ (Gajar Kebab Recipe In Gujarati)
  4. વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16813536
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close