શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)

#FR
શિવરાત્રી પર મેં ફરાળમાં શક્કરીયાબટાકાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે
શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#FR
શિવરાત્રી પર મેં ફરાળમાં શક્કરીયાબટાકાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા શક્કરિયા બટાકાને ચોખ્ખા પાણીથી ધોઈ લો અને છોલીને ટુકડા કરી કુકરમાં બાફી લો
- 2
ત્યારબાદ શક્કરિયા બટાકા ના મીડીયમ સાઈઝના ટુકડા કરી લો હવે વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરું, મીઠા લીમડાના પાન તજના ટુકડા, લવિંગ, મરી, સુકી દ્રાક્ષ, કાજુના ટુકડા, ખાંડેલી વરીયાળી આદુ મરચાની પેસ્ટ બધું બરાબર સાંતળી લો
- 3
ત્યારબાદ સમારેલા શક્કરિયા બટાકા ઉમેરી દો તેમાં સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું શેકેલા શીંગદાણા નો ભૂકો,લીંબુનો રસ અને ખાંડ નાખી બધું બરાબર મિક્સ કરી લો
- 4
શક્કરીયા બટાકાનું ફરાળી શાક તૈયાર થાય એટલે ઉપરથી સમારેલી કોથમીર ભભરાવો આ શાક ખૂબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળમાં બટેટાનું થોડું રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા નું શાક (Bataka shak Recipe in Gujarati)
#AM3આજે અગિયારશ છે એટલે મેં બટાકાનું શાક ઉપવાસ માં ખવાય એવી રીતે બનાવ્યું છે. Hetal Shah -
-
શકકરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe Gujarati)
ઉપવાસ દરમિયાન શક્કરિયા નું શાક એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. શક્કરિયા ના શાકને દહીં સાથે પીરસવા થી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. આ શાક નાના થી મોટા બધાને જ ભાવે છે અને ઝડપ થી બની જાય છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે Pinal Patel -
શક્કરીયા ચાટ (Shakkariya Chaat Recipe In Gujarati)
#FRફરાળમાં કંઈક નવું જોઈએ શક્કરીયાનું શાક ખાઈને કંટાળો આવ્યો એટલે આવું ચાટ નું ફોર્મ આપી દીધું. આમાં તમે ફરાળી બધી જ વસ્તુઓ ઉમેરી શકો ફરાળી ચેવડો રાજગરાની સેવ ગળી ચટણી રાજકોટની ફેમસ ગ્રીન ચટણી જે ફરાળમાં ખાઈ શકાય છે મેં અહીં તે ઉમેરી છે. દાડમના દાણા લીલી દ્રાક્ષ તમને ગમે તે ઉમેરી શકો. મારે ઘરમાં જે અવેલેબલ હતું તે મેં ઉમેર્યું. આ મસાલો જે કર્યો તે બધી જ જગ્યાએ વાપરી શકાય અહીં શક્કરિયા થોડા ગળ્યા હોય એટલે મેં ખાંડ નો પાઉડર નથી ઉમેર્યો નહિતર તમે એક 1/2 નાની ચમચી ખાંડ પાઉડર પણ ઉમેરી શકો. Hetal Chirag Buch -
બટેટાનું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#MBR5#Week5#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉપવાસના દિવસે વિવિધ ફરાળી વાનગી બનાવવામાં આવે છે અને વાનગી બનાવવામાં વિવિધ પ્રયોગ કરવામાં આવે છે તેમાં બટાકા નો ખાસ ઉપયોગ કરવામાં આવે છે મેં આજે ક્રિસ્પી ટેસ્ટી બટેટાનું ફરાળી શાક બનાવ્યું છે જે ખૂબ જ સરસ બન્યું છે Ramaben Joshi -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ
#KK#FR#sweetpotato#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે. Alpa Pandya -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું એમાં મસાલા મા થોડા ફેરફાર સાથે બનાવ્યું છે. Sonal Modha -
ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
શક્કરીયા ની ખીચડી (Shakkariya Khichdi Recipe In Gujarati)
#ફરાળીશક્કરીયા નું શાક તેનું ચેવડો બાફેલા શકરીયા ખીચડી અને શીરો પણ કંઈપણ રેસિપી બનાવીને ફરાળમાં ઉપયોગમાં લઇ શકાય છે કચ્છમાં શકરીયા નો ચેવડો ખૂબ જ ફેમસ છે. . Manisha Hathi -
કંદ નું ફરાળી શાક (Kand Farali Shak Recipe In Gujarati)
#ChooseToCookમને ફરાળ માં તલ શીંગ દાણા વાળું કંદ નું ફરાળી શાક મોળા દહીં સાથે ખૂબ જ ભાવે છે એટલે આજે અગિયારસ માં બનાવ્યું છે Pinal Patel -
શક્કરિયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)
શક્કરિયા બટાકા નું ફરાળ Hetal Prajapati -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15ફરાળી ભેળ ઉપવાસ, એકાદશી મા કરી શકાય છે. ખૂબજ ક્વિક , સરળ અને ઓછી સામગ્રી નો ઉપયોગ કરી ને બનાવાય છે. Helly shah -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : બટેટાનું રસાવાળું શાકલગ્ન પ્રસંગમાં બટેટાનું શાક તો હોય જ છે . કેમકે નાના મોટા બધાને બટાકા તો ભાવતા જ હોય છે. તો આજે મેં લગ્ન પ્રસંગમાં બનતું બટેટાનું રસાવાળુ શાક બનાવવાની કોશિશ કરી છે. Sonal Modha -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
-
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
દુધી બટાકા નું શાક રાજગરાના થેપલા (Dudhi Bataka Shak Rajgira Thepla Recipe In Gujarati)
આજે એકાદશી હતી એટલે ફરાળમાં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)