ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ એની અંદર સોજી અથવા ચોખાનો લોટ ઉમેરીમિક્સ કરી લેવું
- 2
હવે તેની અંદર તમારે લીલી ડુંગળી લીલું લસણ કેપ્સીકમ છીણેલું ગાજર તમારે લીલા મરચાં કોથમીર નાખી જરૂર મુજબ પાણી સ્વાદ પ્રમાણે મીઠું હળદર હિંગનાખી ખીરું તૈયાર કરી લઈએ
- 3
પછી તેમાં સોડા ઉમેરીને મિક્સ કરી નોન સ્ટીક તવી ઉપર પુડલા ઉતારી લેવા અને પુડલા અને બંને બાજુ શેકી લેવા
- 4
પછી ગરમાગરમ પુડલા ને સર્વ કરવા
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815594















ટિપ્પણીઓ