કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#BW

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#BW

વધુ વાંચો

મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#BW

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  • ૧/૨ કપબાજરીનો લોટ
  • ૧/૪ કપચોખા નો લોટ
  • ૧/૪ કપઘઉંનો લોટ
  • ૧ ટેબલસ્પૂનચણાનો લોટ
  • ૧ કપમેથીની ભાજી
  • ૨ ટેબલસ્પૂનદહીં
  • ૧ ટેબલસ્પૂનક્રશ કરેલા આદુ, મરચાં, લસણ
  • ૧/૨ ટીસ્પૂનઅજમો
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  • ચપટીહિંગ
  • ૧ ટેબલસ્પૂનતલ
  • ૧ ટીસ્પૂનગોળ નો ભુકો
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ, શેકવા માટે આવશ્યકતા અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તમામ લોટ એક મોટા વાસણમાં લઈ મિક્સ કરી લો. તેમાં મેથીની ભાજી, ક્રશ કરેલ આદુ, લસણ, મરચાં નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરો, મિક્સ કરો. હવે દહીં અને ત્યારબાદ પાણી નાખી અને ઢેબરાનો લોટ બાંધી લો. 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.

    મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેલવાળા હાથ કરી લોટને બરાબર મસળી લો. ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકો.

    મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તવી ગરમ થાય એટલે ઢેબરું વણી તેના ઉપર મૂકો. મીડીયમ ગેસ રાખી બંને બાજુ તેલ લગાવી ક્રિસ્પી શેકી લો. આ ઢેબરા સર્વ કરેલા છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર February 22, 2023 13:35
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 28, 2023 18:22
@cook_22909221 Areeeee Waaaaah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી ઢેબરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
  2. ટામેટા ની ઈન્સ્ટન્ટ ચટણી (Tomato Instant Chutney Recipe In Gujarati)
  3. ગળી ચટણી (Sweet Chutney Recipe In Gujarati)
  4. ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
  5. ભેળપૂરી (Bhel Poori Recipe In Gujarati)
  1. વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
  2. કેસર ઝરદા શાહી પુલાવ (Kesar Zarda Shahi Pulao Recipe In Gujarati)
  3. વેજ ક્રીમી પાસ્તા (Veg Creamy Pasta Recipe In Gujarati)
  4. ફ્રાય મસાલા ક્રિસ્પી રોટી (Fry Masala Crispy Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16818640
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close