કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#SN3
#Week 3
#Vasantmasala
#aaynacookeryclub
#Matka/Avdhi recipe
#Khada masala
વેજ મટકા એ એક વેજ હાંડી ની સબ્જીની સિમિલર સબ્જી છે તેની ગ્રેવી ખૂબ જ ફ્લેવર ફુલ અને એકદમ સ્મૂધ હોય છે અને તેને મટકામાં પકાવવામાં આવે છે અને તેને તંદુરી રોટી સાથે સર્વ કરવામાં આવે છે આ એક ધાબા સ્ટાઈલ સબ્જી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 થી 30 મિનિટ
ચાર લોકો માટે
  • ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
  • 1 ચમચીઘી
  • 1 ચમચી તેલ
  • 1 ચમચીજીરૂ
  • 1 મોટી ઈલાયચી
  • 1 તમાલપત્ર
  • 1 ટુકડો તજ
  • 2 લવિંગ
  • 1મોટો કપ ઝીણી સમારેલી ડુંગળી
  • 1મોટો કપ ઝીણા સમારેલા ટામેટા
  • મોટી ચમચીક્રશ કરેલા આદુ મરચાં અને લસણ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી કોથમીર ની દાંડી ઝીણી સમારેલી
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 1 ચમચીતીખું લાલ મરચુંપાવડર
  • 1 નાની ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીગરમ મસાલો
  • પાણી જરૂર મુજબ
  • સ્ટર ફ્રાય વેજીટેબલ બનાવવા માટે
  • 1 નંગમોટી ડુંગળી ચોરસ ટુકડામાં સમારેલી
  • 1 નંગમોટું કેપ્સિકમ ચોરસ ટુકડામાં સમારેલું
  • 1/4 કપ બ્રાન્ચ કરેલા બેબીકોન
  • 1/2 કપ બાફેલા લીલા વટાણા
  • 1/4 કપ બ્લાંચ કરેલા ગાજર
  • 1/4 કપ બ્લાંચ કરેલી કોબીજ
  • સબ્જી બનાવવા માટે
  • 1 ચમચીજીરૂ
  • 1 મોટી ચમચીઘી અને તેલ
  • 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
  • બનાવેલી ગ્રેવી
  • 1 મોટી ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  • 1 ચમચીશેકીને ક્રશ કરેલી કસૂરી મેથી
  • 1 મોટી ચમચીઘરની મલાઈ
  • કોથમીર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગ્રેવી બનાવવા માટે એક પેનમાં ઘી અને તેલ લઈ તેમાં જીરું એક મટી ઈલાયચી તજનો ટુકડો એક નાની ઈલાયચી તમાલપત્ર લવિંગ હિંગ નાખી સમારેલી ડુંગળી નાખી ડુંગળીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવી પછી તેમાં ક્રશ કરેલા આદુ મરચાં લસણ નાખી સાંતળવું

    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ઝીણી સમારેલી કોથમીરની દાંડી મીઠું મરચું હળદર ધાણાજીરૂ પંજાબી ગરમ મસાલો નાખી થોડું ગરમ પાણી નાખી આ બધા મસાલા અને બરાબર સાંતળી લેવા પછી તેમાં સમારેલા ટામેટા નાખી ટામેટા ચડે ત્યાં સુધી અને તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરવું

    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી આ મિશ્રણને ઠંડુ થવા દેવું ઠંડુ થઈ જાય પછી તેને મિક્સર જારમાં લઈ થોડી ઘરની મલાઈ નાખી ક્રશ કરી લેવું અને પછી ગાડી લેવું ગ્રેવીને ગાડી લેવાથી સ્મૂધ ગ્રેવી તૈયાર થશે

  4. 4

    હવે જે બ્લાંચ કરેલા બેબી કોર્ન ગાજર વટાણા અને કોબીજ કોબીજને એક પેનમાં તેલ મૂકી તેમાં મોટા ટુકડામાં સમારેલી ડુંગળી અને કેપ્સીકમ ને આ બધાને બે મિનિટ માટે મીઠું નાખી હાઈ ફ્લેમ ઉપરટોસ્ટ કરી લેવું

    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સબ્જી બનાવવા માટે એક મટકામાં તેલ લઈ તે ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળીઅને ક્રશ કરેલા આદુ મરચા લસણ નાખી ડુંગળીને ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળી તેમાં 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી બનાવેલી ગ્રેવી નાખી ગ્રેવીને પાંચથી દસ મિનિટ મીડીયમ ફ્લેમ ઉપર કૂક થવા દેવી

    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગ્રેવી બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ટોચ કરેલા વેજીટેબલ્સ નાખી મિક્સ કરી તેમાં પંજાબી ગરમ મસાલો કસૂરી મેથી અને ઘરની મલાઈ અને કોથમીર નાખી મિક્સ કરી લેવું

    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી ગરમા ગરમ વેજ મટકા ને મટકા માં લઈ કાજુ થી ગાર્નીશ કરી તંદુરી રોટી સાથે અને લચ્છા ડુંગળી સાથે છાશ સાથે સર્વ કરવું

    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આમાં તમારે કોલસો ગરમ કરી અંગાર પણ આપી શકો

    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર February 22, 2023 08:22

ટિપ્પણીઓ (2)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
February 24, 2023 05:21
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
  2. ટામેટા ની ઈન્સ્ટન્ટ ચટણી (Tomato Instant Chutney Recipe In Gujarati)
  3. ગળી ચટણી (Sweet Chutney Recipe In Gujarati)
  4. ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
  5. મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
  1. મૂળા ની ભાજી, પાલક અને મેથી ની ભાજી ના મુઠીયા
  2. મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
  3. દમભાત (બિરયાની)
  4. ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16818886
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close