કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#BW
#Kadhi
#Radish_leaves
#winter
#COOKPADINDIA
#COOKPADGUJARATI
#traditional
#lunch

#BW
#Kadhi
#Radish_leaves
#winter
#COOKPADINDIA
#COOKPADGUJARATI
#traditional
#lunch

વધુ વાંચો

મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#BW
#Kadhi
#Radish_leaves
#winter
#COOKPADINDIA
#COOKPADGUJARATI
#traditional
#lunch

#BW
#Kadhi
#Radish_leaves
#winter
#COOKPADINDIA
#COOKPADGUJARATI
#traditional
#lunch

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  • 2 કપઝીણી સમારેલી મૂળાની ભાજી
  • 1 કપદહીં
  • 2 મોટી ચમચીચણાનો લોટ
  • 3 નંગ લીલા મરચા ઝીણા સમારેલા
  • 1/2 ચમચી જીરૂ
  • ચમચીરાઈ
  • 1/4 ચમચી મેથીના દાણા
  • 1/4 ચમચીહિંગ
  • 1ડાળખી મીઠો લીમડો
  • 2 નંગ લવિંગ
  • ટુકડોતજ
  • 1 નંગ ઈલાયચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2-3 ચમચીતેલ
  • 2 ચમચીઝીણી સમારેલી કોથમીર દાંડી સાથે
  • સાથે સર્વ કરવા માટે જુવારના રોટલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક જાડા તળિયા વાળા વાસણમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં જીરું લીલા મરચા, મેથીના દાણા, મીઠો લીમડો,તજ લવિંગ, હિંગ ઉમેરી એક મિનિટ માટે સાંતળો.

    મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ધોઈને ઝીણી સમારેલી મૂળા ની ભાજી ઉમેરી દો અને ત્રણ થી ચાર મિનિટ માટે ધીમા તાપે તેલમાં શેકાવા દો.

    મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દહીંને હુંફાળું ગરમ કરી તેમાં ચણાનો લોટ ઉમેરી ત્રણ કપ જેટલું પાણી ઉમેરી હેન્ડ મિક્સી ફેરવી આ મિશ્રણ વઘારેલી ભાજીમાં ઉમેરો સાથે તેમાં મીઠો ઈલાયચી અને સૂંઠ પાઉડર ઉમેરી ધીમા તાપે 10 થી 12 મિનિટ માટે ઉકાળી લો.

    મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમા ગરમ કઢીને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવી ગાર્નિશ કરો.

    મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અહીં મેં મૂળાની ભાજી ની કઢી ને સર્વ કરેલ છે.

    મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર February 27, 2023 09:44
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 06, 2023 10:02
@Shweta_2882 Oooooooo WOW
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મૂળો ભાજી Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  2. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  3. લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  5. લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
  1. લીલી મોગરી નું રાઇતું જૈન (Green Radish Pods Raita Jain Recipe In Gujarati)
  2. લીલી હળદર અને આમળા નું અથાણું (Lili Haldar Aamla Aachar Recipe In Gujarati)
  3. શાહી કેસર ફીરની (Shahi Kesar Firni Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827228
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close