કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

#SN3 #vasantmasala #aaynacookeryclub

#SN3 #vasantmasala #aaynacookeryclub

વધુ વાંચો

હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

#SN3 #vasantmasala #aaynacookeryclub

#SN3 #vasantmasala #aaynacookeryclub

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મનીટ
2લોકો માટે
  • 200 ગ્રામપનીર
  • 2 નંગડુંગળી
  • 4 ચમચીઆદું લસણની પેસ્ટ
  • 4 નંગટામેટાં ની પેસ્ટ
  • 3 ચમચીકાજુ અને મગજતરી ની પેસ્ટ
  • 2 નંગલાલસુકા મરચાં
  • 4-5 નંગમરી દાણા
  • 2-3તજના ટુકડા
  • 2 નંગઇલાયચી
  • 1 નંગતમાલપત્ર
  • 1 ચમચી કસુરીમેથી
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 2 ચમચીજીરૂ
  • 3 ચમચીબટર
  • 2ચમચા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મનીટ
  1. 1

    સૌપ્રથમ માટેની હાડીને તેલથી ગ્રીસ કરી ગેસ ઉપર ધીમી આંચ પર ગરમ થવા રાખવી ગરમ થાય તેમાં વઘાર માટે તેલ મૂકીને તેમાં બટર નાખવું

    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ગરમ થાય તેમાં જીરૂ નાખવું જીરૂ તડતે એટલે તજ મરીદાણા તમાલપત્ર નાખીને ડુંગળી ઝીણી કટ કરી ને સહેજ મીઠું નાખીને ગલાબી થવા દેવી

    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં આદું લસણની પેસ્ટ નાખી ત્રણેક સેકન્ડ પછી ચારેક ચમચી પાણી નાખી તેમાં હળદર, કાશ્મીરી લાલમરચુ પાઉડર,જીરા પાઉડર, ધાણાજીરું નાખી સાતળી લેવું

    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં કાજ મગજતરી ની પેસ્ટ નાખીને સાતળી ટામેટાં ની પેસ્ટ નાખી બે મીનીટ ઢાંકી દેવુ તખલ છુટુ પડે તેમાં એકાદ ગ્લાસ પાણી નાખી ઉફાર આવવા દેવો

    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં એકાદ ચમચી કસુરીમેથી નાખી દેવી તેમાં લીલાં મરચાં ને લાબા કટ કર નાખવા પછી પનીર ના પીસ નાખીને ઢાંકી ને ત્રણેક મીનીટ થવા દેવુ

    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ સર્વિગ બાઉલમાં સર્વ કરવુ

    હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર February 27, 2023 17:23

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  3. મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
  4. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  5. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  1. મટકા કેસર કુલ્ફી (Matka Kesar Kulfi Recipe In Gujarati)
  2. મેથી ના થેપલાં (Methi Thepla Recipe In Gujarati)
  3. ફ્રેશ સ્ટ્રોબેરી ક્રશ (Fresh Strawberry Crush Recipe In Gujarati)
  4. મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827987
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close