કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાઈવ ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાઈવ ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

લાઈવ ઢોકળા

Pinal Patel
Pinal Patel @pinal_patel

#SFC

#SFC

વધુ વાંચો

લાઈવ ઢોકળા

Pinal Patel
Pinal Patel @pinal_patel

#SFC

#SFC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35મિનિટ
  • ૧/૩ કપખીચડી ના ચોખા
  • ૧/૨ કપચણાની દાળ
  • ૧ ટીસ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  • ૧ ટીસ્પૂનઈનો ફૃરટ સૉલ્ટ
  • ૧/૪ ટીસ્પૂનહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ટીસ્પૂનતેલ
  • ૧ ટીસ્પૂનઆચાર મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચોખા ને ચણા ની દાળ ને ધીમાં તાપે શેકી લો

    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી લો

    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં હુંફાળું પાણી રેડી ને ૬ કલાક રહેવા દો, આથો આવી જાય એટલે તેમાં આદુ મરચાં ની પેસ્ટ, હળદર સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ટીસ્પૂન તેલ નાખી બરાબર મિક્સ કરો

    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઢોકળા બનાવવા માટે એક વાસણમાં પાણી ગરમ કરો, તેમાં તેલ થી ગ્રીસ કરેલી થાળીમુકો

    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ખીરું માં ઈનો ફૃરટ સૉલ્ટ નાખીને બરાબર મિક્ષ કરી થાળી માં પાથરી ૨૦ મિનિટ સુધી રહેવા દો

    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ5ફોટો
    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઢોકળા તૈયાર થાય એટલે ઉપરથી તેલ, આચાર મસાલો લગાવી કાપા પાડી સર્વ કરો

    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ6ફોટો
    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમાગરમ લાઈવ ઢોકળા સીંગતેલ, આચાર મસાલા સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે

    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ7ફોટો
    લાઈવ ઢોકળા રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર March 13, 2023 18:19

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 28, 2023 06:41
@pinal_patel Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાઇવ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ સેવ ઉસળ
  3. વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati)
  4. પાપડી ચાટ પૂરી
  5. ભાજી કોન
  1. બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
  2. ખાટા ઢોકળા
  3. ઇન્સ્ટન્ટ સેવ ઉસળ
  4. બાફેલા બટાકા ના ભરેલા મરચાંના ભજીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16849606
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close