ખાટા ઢોકળા

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

આ ઢોકળા એટલા સ્પોંજી અને સુપર ટેસ્ટી લાગે છે..
એ તો તમે જ્યારે બનાવીને ખાશો ત્યારે જ ખબર પડશે..😋👌👍🏻
આ ઢોકળા ને તમે નાસ્તા માં પણ ખાઈ શકો અથવા ડિનર માં પણ..લંચ માં રસ બનાવ્યો હોય તો આ ખાટા ઢોકળા રસ સાથેનું પરફેક્ટ કોમ્બિનેશન છે..

ખાટા ઢોકળા

આ ઢોકળા એટલા સ્પોંજી અને સુપર ટેસ્ટી લાગે છે..
એ તો તમે જ્યારે બનાવીને ખાશો ત્યારે જ ખબર પડશે..😋👌👍🏻
આ ઢોકળા ને તમે નાસ્તા માં પણ ખાઈ શકો અથવા ડિનર માં પણ..લંચ માં રસ બનાવ્યો હોય તો આ ખાટા ઢોકળા રસ સાથેનું પરફેક્ટ કોમ્બિનેશન છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
એની ટાઈમ
  1. ૨ કપખાટા ઢોકળા નું પ્રીમિકસ્
  2. ૧ કપદહીં
  3. ૧ કપનવશેકું પાણી અથવા વધારે
  4. ૪-૫ લીલા મરચા ના કટકા
  5. ૨ ટેબલસ્પૂનતેલ
  6. ૧ ટેબલસ્પૂનલીંબુ નો રસ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ ટેબલસ્પૂનઇનો
  9. ૧ ટેબલસ્પૂનપાણી, ઈનો activate કરવા
  10. તડકા માટે
  11. ૩ ટેબલસ્પૂનતેલ
  12. ૧ ચમચીરાઈ,હિંગ
  13. ૪ નંગલીલાં મરચાં ના મોટા કટકા
  14. ૮-૧૦ લીમડા ના પાન
  15. ૧ ચમચીમરચું પાઉડર, સ્પ્રિંકલ કરવા

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક મોટા વાસણ માં ઢોકળા નો લોટ લઈ તેમાં દહીં અને જરૂર પ્રમાણે પાણી નાખી સારી રીતે હલાવી ૬-૭ કલાક આથો આવવા માટે ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    હવે આથો આવ્યા બાદ તેમાં મીઠું,મરચા ના કટકા,તેલ,ઇનો અને થોડું પાણી એડ કરી ખૂબ હલાવો...
    એ પહેલા સ્ટીમર માં થાળી ને ગ્રીસ કરીને ગરમ કરવા મૂકી દેવી,હવે આ બેટર ને થાળી માં પોર કરી,ઉપર મરચું પાઉડર સ્પ્રિંકલ કરી સ્ટીમર માં ૩૦ મિનિટ માટે મિડીયમ આંચ પર ઢાંકીને સ્ટીમ થવા મૂકી દો.

  3. 3

    ૩૦ મિનિટ પછી ચપ્પુ નાખી ને જોઈ લેવું,ક્લીન નીકળે તો ઢોકળા થઈ ગયા છે.થાળી ઠંડી થાય
    પછી ચોરસ શેપ માં કાપી લઈ વઘાર ની તૈયારી કરવી
    વઘારિયાં માં તેલ લઇ રાઈ,હિંગ મરચા ની સ્લિટ,અને લીમડા ના પાન નાખી વઘાર ને ઢોકળા ના પીસ પર રેડી ને slowly મિક્સ કરી
    ડીશ માં સર્વ કરવું..

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes