કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી સંભાર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી સંભાર રેસીપી મુખ્ય ફોટો

ઈડલી સંભાર

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#Idli

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#Idli

વધુ વાંચો

ઈડલી સંભાર

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#Idli

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#Idli

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦ મિનિટ
૨ વ્યક્તિ
  • ૩૦૦ ગ્રામ ઈડલી નું ખીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • સંભાર માટે
  • ૩/૪ કપ તુવેર દાળ
  • ૨ ટેબલસ્પૂનચણાની દાળ
  • ૨ ટેબલસ્પૂનતેલ
  • ૧ ટીસ્પૂનરાઈ
  • ૧તમાલપત્ર
  • ૨લવિંગ
  • ૧તજનો ટુકડો
  • ૩-૪ મરી દાણા
  • ૧સૂકું લાલ મરચું
  • ૧/૨ ટીસ્પૂનમેથી દાણા
  • ચપટીહિંગ
  • ૧ડુંગળી ક્રશ કરેલ
  • ૨ નંગટામેટા
  • ૨ ટેબલસ્પૂનકટ કરેલ કાચી કેરી
  • ૩ નંગલીલા મરચાં
  • ૧ઈંચ આદુનો ટુકડો
  • ૧ ટીસ્પૂનસંભાર મસાલો
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ૧ ટેબલસ્પૂનધાણાજીરુ
  • ૨ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં બે કપ પાણી ઉકળવા મૂકો. તેમાં દાળ નાખો કુકર બંધ કરી અને ચાર સીટી વગાડો.
    સામગ્રીમાં તથા ફોટામાં દર્શાવ્યા પ્રમાણેની સામગ્રી તૈયારી કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો. પહેલા તેમાં રાઈ ક્રેક કરી લો. તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, સુકુ લાલ મરચું મેથી દાણા, હીંગ નાખી સાંતળી લો. હવે તેમાં ક્રશ કરેલ ડુંગળી, લીલા મરચાં એડ કરો. ડુંગળીને સાંતળી લો.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ટામેટા તથા કાચી કેરી નાખી અને સાંતળી લો. 3 થી 4 મિનિટ સુધી સોતે કર્યા બાદ તમામ સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના સુકા મસાલા, મીઠું એડ કરો. ગેસની સ્લો ફ્લેમ પર મિક્સ કરો.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધું જ સોતે થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં બાફેલ દાળ એડ કરો.મિક્સ કરો. ગેસની સ્લો ફ્લેમ પર તેને દસ મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ લીલા ધાણા નાખવા અને ગેસ ઓફ કરી દેવો.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ3ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઈડલીના ખીરામાં મીઠું નાખી અને મિક્સ કરી લેવું. સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવું. ઈડલી ની પ્લેટમાં દરેક સાંચામાં તેલથી ગ્રીસિંગ કરી લેવું. હવે આ ઈડલી ની પ્લેટ ને સ્ટીમરમાં બફાવા માટે મૂકી દેવી. 10 થી 12 મિનિટમાં બફાઈ જશે. ગરમા ગરમ ઈડલી સંભાર સર્વ કરો.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ4ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ4ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર March 19, 2023 14:51
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
March 26, 2023 14:02
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી સંભાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટાકા,સાબુદાણા નાં ફરાળી પાપડ
  2. દહીં પૌવા (Dahi pauva recipe in Gujarati)
  3. ભાત ની ઈડલી
  4. બટાકા વડા
  5. તવા સેન્ડવીચ
  1. બટાકા વડા
  2. ગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ GRAPS MINT LEMONED
  3. બટાકાવડા
  4. દહીં પૌવા (Dahi pauva recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16855931
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close