કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બિરયાની
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બિરયાની રેસીપી મુખ્ય ફોટો

વેજ બિરયાની

Smruti Shah
Smruti Shah @Smruti

વેજ બિરયાની

Smruti Shah
Smruti Shah @Smruti
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  • ૨ કપબાસમતી ચોખા
  • ૧બટાકા
  • ૧ડુંગળી
  • ૩ ટે સ્પૂનવટાણા
  • ૪-૫ તિંડોળા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ટે સ્પૂનઘી
  • ૧ ટી સ્પૂનરાઈ
  • ૨ ટી સ્પૂનહળદર
  • ૧ ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટે સ્પૂનબિરયાની મસાલો
  • ૧ ટી સ્પૂનધાણાજીરુ પાઉડર
  • ૫-૬ લવિંગ
  • ૨કટકા તજ
  • ૧તમાલ પત્ર
  • ગાર્નિશ માટે
  • ૨ ટી સ્પૂનઘી
  • ૧ડુંગળી લાંબી સમારેલી
  • ૮-૧૦ કાજુ
  • ૩ ટે સ્પૂનદૂધ
  • કેસર
  • ચપટીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચોખા ને બરાબર ધોઈ ને ૩૦ મિનીટ પલાળી દો અને દૂધ માં કેસર નાખી ને પલાળી દો

    વેજ બિરયાની રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વેજિટેબલ ને ધોઈ ને લાંબા સમારી લો અને ચોખા ને ગરમ પાણી માં ચડવા દો

    વેજ બિરયાની રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેન માં ઘી મૂકી રાઈ નાખી તતડે એટલે તજ,લવિંગ અને તમાલ પત્ર નાખી વેજિટેબલ નાખી મીઠું અને હળદર નાખી ચડવા દો

    વેજ બિરયાની રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વેજીટેબલ થોડાં ચડી જાય એટલે બધા મસાલા નાખી ચોખા નાખી હલાવી ઢાંકણ બંધ કરી દો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો

    વેજ બિરયાની રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક નાના પેન માં ઘી મૂકી ડુંગળી ને અને કાજુ ને મીઠું નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સૌટે કરો અને બિરયાની ઉપર પાથરી દો

    વેજ બિરયાની રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઉપર કેસર વાળું દૂધ નાખી પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી દો અને પછી સર્વ કરો

    વેજ બિરયાની રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ બિરયાની રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ બિરયાની રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Smruti Shah
Smruti Shah @Smruti
પર April 03, 2023 16:40
love to cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેડ પનીર
  2. કોર્ન કેપ્સિકમ નું શાક
  3. શ્રીખંડ
  4. જીરા રાઈસ
  5. ટીંડોળાનું ઇન્સ્ટન્ટ અથાણું
  1. તીખા અડદ
  2. સ્વીટ સેન્ડ વીચ
  3. બીટ ના લાડુ
  4. જુવાર ની ધાણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16880391
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close