પાલક ની ભાજી

Harsha Gohil @Harshaashok
#SSM સમર મા સબજી બનાવીયે ત્યારે આજ સુ બનાવવુ ઓપ્પસન ઓછા હોય છે ત્યારે ભાજી એક સારુ ઓપ્પસન છે....આજે મેં પાલખની ભાજી બનાવી.
પાલક ની ભાજી
#SSM સમર મા સબજી બનાવીયે ત્યારે આજ સુ બનાવવુ ઓપ્પસન ઓછા હોય છે ત્યારે ભાજી એક સારુ ઓપ્પસન છે....આજે મેં પાલખની ભાજી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ની ભાજી ને સાફ કરો બાદ તે ને સમારો ને પાણી થી સાફ કરો બાદ એક કડાઈ મા તેલ ગરમ કરો તે માં રાઈ જીરુ ને તતડાવો હિંગ નાખો ને ભાજી વધારો
- 2
તે મા મીઠું હળદર નાખો ને મિક્સ કરો તે ને ઉકાળો ત્યાર બાદ તે માં મસાલા ઉમેરો ને બરાબર મિક્સ કરો
- 3
ભાજી લચકા રહે ત્યાર બાદ ગેસ બંધ કરો તૈયાર છે પાલક ની ભાજી સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16901616

ટિપ્પણીઓ