હળદર મીઠા વાળી કાચી કેરી

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરી ને સારી રીતે ધોઈ કોરી કરી તેને મોટી સુધારી લો
- 2
તેમાં જરૂર મુજબ હળદર અને મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરો અને બે થી ત્રણ દિવસ તેને રહેવા દો
- 3
રોજ તેને હલાવતા રહો કેરી પીળી થાય ત્યાં સુધી તેને રાખી અને તેને નિતારી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આથેલી કાચી કેરી
#ફ્રૂટ્સસ્કૂલ લાઈફમાં આપણામાંથી બધાએ સ્કૂલની બહાર મળતા આંબોળીયા, ચૂરણગોળી, લીલી વરિયાળી, આંબલી, આમળા, આથેલી કેરી વગેરે ખાધું જ હશે. તો આજે આપણે બનાવીશું આથેલી કાચી કેરી. Nigam Thakkar Recipes -
ખાટી દાળ (કાચી કેરી વાળી)
#AM1#post 5 સાદી તુવેર ની દાળ રેગુલર જમવા મા બનાવુ છુ ઓછા મિર્ચ મસાલા અને કાચી કેરી ની ખટાશ રિયલી સુપર ટેસ્ટી લાગે છે Saroj Shah -
કાચી કેરી, કોથમીરની ચટણી
#કૈરી ઉનાળો આવે એટલે આપણે ગુજરાતી ચટણી બનાવતા હોઈએ છીએ તો કોથમીર અને કાચી કેરીની ચટણી લઈને આવી છું.... જેનો ઉપયોગ આપણે પાણીપુરીમાં, ભેળમાં, સમોસામાં, જુદી જુદી ચાટ માં, ઘૂઘરા સાથે, એમ ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
-
-
અમઝોરા આમ કી લોજી (કાચી કેરી નુ શાક)
#CRC#SVC#છત્તીસગઢ સ્પેશિયલ રેસિપી# સમર સ્પેશિયલ રેસિપી Rita Gajjar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16899750
ટિપ્પણીઓ