કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણનો ઓરો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણનો ઓરો રેસીપી મુખ્ય ફોટો

રીંગણનો ઓરો

Sonal Modha
Sonal Modha @sonalmodha

અમારા ઘરમાં રીંગણનો ઓરો બધાને બહુ જ ભાવે છે . મને રીંગણનું શાક ના ભાવે પણ રીંગણનો ઓરો બહુ જ ભાવે . અમે લોકો લગભગ ડિસેમ્બરમાં ઈન્ડિયા હોઈએ જ . ત્યારે શિયાળાની સિઝન હોય એટલે અમારા ગામડે વાડીના રીંગણ ના ઓરા અને વાડીનો બાજરો અને જુવાર ના ગરમ ગરમ રોટલા ખાવાની બહુ જ મજા આવે . રોટલો ઠંડો પણ ખાવાની મજા આવે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
ત્રણ વ્યક્તિ
  • 2 નંગઓરાના રીંગણા
  • 2 ચમચીઘી
  • 2 ચમચીતેલ
  • અડધી ટીસ્પૂન રાય મેથી
  • 1 ચુટકીહિંગ
  • 1સૂકું લાલ મરચું
  • ત્રણથી ચાર કળી સમારેલું લસણ
  • 1 નંગસમારેલી ડુંગળી
  • 1 નંગઝીણું સમારેલું ટમેટું
  • 2 નંગલીલા જીણા સમારેલા મરચા
  • સ્વાદ મુજબ નિમક
  • અડધી ટીસ્પૂન હળદર
  • અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર
  • 1 ચમચીધાણાજીરું
  • ગાર્નીશ કરવા માટે કોથમીર
  • સાથે સર્વ કરવા માટે
  • જુવાર ના રોટલા
  • ગોળ ઘી
  • મસાલા છાશ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણને ધોઈ તેમાં કાપા કરી તેલ લગાવી અને લોઢીમાં શેકી લેવા

    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હું ગેસ ઉપર લોઢી રાખી અને રીંગણ શેકું છું એનાથી ગેસ નું બર્નર ખરાબ થતું નથી. રીંગણ શેકાઈ જાય પછી થોડીવાર માટે ઠંડા થવા દેવા ત્યારબાદ તેમાંથી છાલ કાઢી રીંગણને સ્મેશ કરી લેવા.

    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણા 🍆 શેકવા માટે ની ટીપ્સ
  3. 3

    ઓરો બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.

    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મુકવા ગરમ થાય એટલે તેમાં રાય મેથી હિંગ શુકુલાલ મરચું નાખી ઝીણી સમારેલી ડુંગળી નાખી સાતળી લેવી.

    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં લસણ નાખી સાંતળી લેવું. હવે તેમાં થોડી હળદર નાખી સમારેલા ટમેટા અને લીલા મરચાં નાખી મિક્સ કરી લેવું.

    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ6ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ6ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક લાલ મરચું પાઉડર ધાણાજીરું નાખી મિક્સ કરી ટમેટાને ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દેવા ત્યારબાદ તેમાં સ્મેશ કરેલો ઓરો નાખી મિક્સ કરી લેવું.

    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ7ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ7ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ઓરા ને પાંચ થી સાત મિનિટ માટે ધીમા તાપે થવા દેવો.

    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ઓરો સર્વ કરવો.
    તો તૈયાર છે
    રીંગણનો ઓરો

    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ9ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ9ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    મેં રીંગણના ઓરા ને ગરમ ગરમ જુવારના રોટલા, ગોળ, ઘી અને મસાલા છાશ સાથે સર્વ કર્યો છે.
    આજે લંચમા કાઠિયાવાડી ડીશ બનાવી હતી.

    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ10ફોટો
    રીંગણનો ઓરો રેસીપી સ્ટેપ10ફોટો

ટીપ્સ

રીંગણા 🍆 શેકવા માટે ની ટીપ્સ

સૌપ્રથમ રીંગણ ને સરસ રીતે ધોઈ અને કોરા કરી લેવા ત્યારબાદ તેમાં તેલવારો હાથ ✋ લગાડીને તૈયાર કરી લેવા.રીગણા શેક્યા પછી બહેનો ને એક જ problem હોય છે કે ગેસ સાફ કરવાનો મોટો કંટાળો આવે છે. તો એના માટે ની એક ટીપ્સ છે જેથી ગેસ પણ ખરાબ નહિ થાય અને રીંગણા 🍆 પણ સરસ રીતે શેકાઈ જશે. ગેસ ઉપર એક જૂની તવી (લોઢી) મૂકી તેમાં રીંગણામા કાપા પાડી ને ગોઠવી દેવા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર May 24, 2023 11:38
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં કોદરી (Dahi Kodri recipe in Gujarati)
  2. મલ્ટી ગેઈન ઇડલી
  3. છીણેલા બટેટા ફ્લાવર નું શાક
  4. બાજરીના કોબી મેથી પરાઠા
  5. જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
  1. જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
  2. જુવાર ના રોટલા
  3. એવાકાડો થીક શેક
  4. શીષક:: સેનડવીચ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16943056
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close