જુવાર ને ભાત ના મુઠીયા

#ML મુઠિયા તો આપડે અલગ પ્રકાર ના ખાતા જ હોય પરન્તુ જુવાર ને ભાત ના મુઠિયા એકદમ સોફ્ટ ને ટેસ્ટી બને છે જે આજ બનાવિયા...
જુવાર ને ભાત ના મુઠીયા
#ML મુઠિયા તો આપડે અલગ પ્રકાર ના ખાતા જ હોય પરન્તુ જુવાર ને ભાત ના મુઠિયા એકદમ સોફ્ટ ને ટેસ્ટી બને છે જે આજ બનાવિયા...
રાંધવાની સૂચનાઓ
- 1
રાંધેલો ભાત લો...એક કાથરોત માં જુવાર ને ચનાનો કરકરો લોટ લો તેમાં ભાત ને મસાલા ઉમેરો...તેલ ઉમેરો..
- 2
આ બધુ મિક્સ કરો બાદ તે મા જરુર મુજબ પાણી ઉમરતા જાઓ ને લોટ બંધો બાદ તેના મુથિયા કરો ને એક તપેલા માં સ્ટિમ કરવા 20/25 મિનિટ મુકો..
- 3
મુઠિયા બરાબર બફાય જાયે ત્યાર બાદ તેના કાપા પાડો...એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં રાય જીરુ તલ ને હિંગ નાખો ને તતડાઓ બાદ સુકુ લાલ મરચુ ને લિમડાના પાન ઉમેરો..
- 4
બાદ તે માં મુઠિયા ને વધારો ઉપર મસાલા ઉમેરો ને મિક્સ કરો લાસ્ટ મા લિમ્બુનો રસ ઉમેરો ને તૈયાર છે જુવાર ને ભાત ના મુઠિયા સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ