કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી) રેસીપી મુખ્ય ફોટો

સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#ફરારી રેસીપી
#કંદ ,આઇલ લેસ રેસીપી
#પ્રોટ્રીન,ફાઈબર યુકત, સ્વાદિષ્ટ રેસીપી
#કુકપેડ‌ગુજરાતી

#ફરારી રેસીપી
#કંદ ,આઇલ લેસ રેસીપી
#પ્રોટ્રીન,ફાઈબર યુકત, સ્વાદિષ્ટ રેસીપી
#કુકપેડ‌ગુજરાતી

વધુ વાંચો

સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#ફરારી રેસીપી
#કંદ ,આઇલ લેસ રેસીપી
#પ્રોટ્રીન,ફાઈબર યુકત, સ્વાદિષ્ટ રેસીપી
#કુકપેડ‌ગુજરાતી

#ફરારી રેસીપી
#કંદ ,આઇલ લેસ રેસીપી
#પ્રોટ્રીન,ફાઈબર યુકત, સ્વાદિષ્ટ રેસીપી
#કુકપેડ‌ગુજરાતી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મીનીટ
7નંગ
  • 250 ગ્રામસુરણ
  • 1/2 વાટકીમખાના પાવડર,ક્રશકાજૂ
  • 1 ચમચીસફેદ તલ
  • 1/2 ચમચીમરી પાવડર
  • 1/2શેકેલા જીરા પાવડર
  • સેન્ધવ મીઠુ સ્વાદ પ્રમાણે
  • 4 ચમચીતેલ ટિકકી શેખવા
  • 4 ચમચીસિન્ઘોડા ના લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સોથી પેહલા સુરણ સારી રીતે ધોઈ,છોળી ને કુકર મા બાફી લેવુ ૩ વ્હીસલ વગાડી કુકર બંદ કરી દેવુ કુકર ઠંડુ થાય સુરણ નિકાળી ને મેશ કરી લેવુ.

  2. 2

    હવે મેશ કરેલા સુરણ મા મખાના પાવડર, ક્રશ કાજુ,મરી પાવડર,શેકેલા જીરા પાવડર અને સેન્ધવ મીઠુ નાખી મિકસ કરી ને ગોળા વારી લેવુ

    સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    નાનસ્ટીક પેન મુકી ને સુરણ ના ગોળા ને સિન્ઘોડા ના લોટ મા રગડોરી સફેદ તલ લગાવી ને પ્રેસ કરી ગોલ ટિકકી ના શેપ આપી ને તવા પર શેકી લેવુ

    સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી) રેસીપી સ્ટેપ3ફોટો
    સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચારો બાજુ તેલ સ્પ્રિકંલ કરી ને ગોલ્ડન બ્રાઉન,ક્રિસ્પી શેકી લેવુ અને કાજુ થી ગાર્નીશ કરી ને ગરમાગરમ દહી સાથે સર્વ કરવુ. ફરારી ટિકકી તૈયાર છે..

    સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી) રેસીપી સ્ટેપ4ફોટો
    સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી) રેસીપી સ્ટેપ4ફોટો
    સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર August 07, 2023 10:25
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan.V
Swaminathan.V @280818S
August 07, 2023 10:54
Yummy dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સુરણ રતાળુ ટિક્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરીના લોટના પુડલા
  2. ઓનીયન હાન્વો
  3. ગુલાબ જાંબુ
  4. કાચાં કેળાં નો ફરાળી ચેવડો
  5. લસણિયા બટાકા(Lasaniya Bataka In Gujrati)
  1. કાચાં કેળાં નો ફરાળી ચેવડો
  2. લસણિયા બટાકા(Lasaniya Bataka In Gujrati)
  3. चाइनीस भेल
  4. ઓનીયન હાન્વો
https://cookpad.wasmer.app/in-gu/recipes/17031179
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close