બદામ અંજીર મિલ્ક શેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક મિકસર જાર માં પલાળેલી બદામ છોડા કાઢી ને લો હવે તેમાં પલાળેલા અંજીર નાખી થોડું દૂધ નાખી પીસી લો
- 2
હવે. તેને એક બાઉલમાં કાઢી લો પછી તેમાં દળેલી સાકર નાખી બરાબર હલાવી લો
- 3
હવે તેમાં બાકી નું દૂધ નાખી બરાબર હલાવી લો હવે સર્વિગ ગ્લાસ માં કાઢી ઉપર બદામ ના ટુકડા નાખી અંજીર મુકી સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17286639




ટિપ્પણીઓ