રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક મિકસર જાર માં પલાળેલી બદામ છોડા કાઢી ને લો હવે તેમાં પલાળેલા અંજીર નાખી થોડું દૂધ નાખી પીસી લો
- 2
હવે. તેને એક બાઉલમાં કાઢી લો પછી તેમાં દળેલી સાકર નાખી બરાબર હલાવી લો
- 3
હવે તેમાં બાકી નું દૂધ નાખી બરાબર હલાવી લો હવે સર્વિગ ગ્લાસ માં કાઢી ઉપર બદામ ના ટુકડા નાખી અંજીર મુકી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
અંજીર કાજુ બદામ મિલ્ક શેક (Kaju Anjir Badam Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Cookpadindiaઆ મિલ્ક શેક શરીર માં પુષ્કળ એનર્જી આપે છે. અને સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી છે. Kiran Jataniya -
-
કાજુ અંજીર મીલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
#ff1 બહુ જ ટેસ્ટી અને હેલધી ડીંક છે.ઉપવાસ માટે ખુબ જ સરસ. Rinku Patel -
-
બદામ અંજીર શેક ઇન કોકોનટ મિલ્ક (Badam Anjeer Shake In Coconut Milk Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati SHah NIpa -
ખજૂર અંજીર એન્ડ ડ્રાયફ્રુટ થીક શેક (Khajoor Anjeer Dryfruit Thick Shake Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડરેસિપી ચેલેન્જ#SF ખજૂર અંજીર એન્ડ ડ્રાય ફ્રુટ થીક શેકગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
અંજીર બદામ મિલ્ક શેક (Anjeer Badam Shake Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#milkshake Neeru Thakkar -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
-
-
મિલક શેક(Milk Shake Recipe in Gujarati)
અત્યારે લોકડાઉન મા ઓનલાઇન ભણવાનું ચાલુ છે ત્યારે બાળકો માટે આ શેક પેટ ભર્યું રાખે અને સુકા મેવા થી આયॅન પણ વધારવા માટે સહાયક હોય તેથી મોટા ઓ માટે પણ એટલું જ ગુણકારી છે.. બીજું કે મેં અહીં ખાંડનો ઉપયોગ નથી કયોૅ એટલે આ વજન મેનેજ કરવામાં સહાયક બને.#GA4#week4kinjan Mankad
-
-
-
અંજીર વેઢમી (Anjeer Vedhmi Recipe In Gujarati)
#TT1#GCRબાપ્પા ને આજે મે અંજીર વેઢમી નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4આ મિલ્ક શેક મેં ઉપવાસ માં લઇ શકાય તે માટે corn flour વગર બનાવ્યો છે. Kashmira Solanki -
ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક (Dry fruit Milk Shake Recipe In Gujarati)
તમને મારી રેસિપી ખૂબ જ ઞમશે. ગમે તો લાઈક કરશો. Chitrali Mirani -
બદામ અંજીર મીલ્ક શેક (Badam Anjeer Milk Shake Recipe In Gujarati)
#SMસૌથી સરળ, પૌષ્ટિક, અને સ્વાસ્થ્યપ્રદ આ શેક ગરમીમાં ઠંડો ઠંડો પીવાની ખુબ જ મજા આવે છે Pinal Patel -
કાજુ અંજીર મિલ્ક શેક
#ફ્રૂટ્સ#ઇબુક૧#પોસ્ટ૭શિયાળા ની ઋતુ માં સુકો મેવો ખૂબ જ સરસ મલે છે. અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે મેં આજે બનાવ્યું છે ટેસ્ટી અને હેલ્ધી કાજુ અંજીર મિલ્ક શેક !! Charmi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17286639
ટિપ્પણીઓ