કાઠીયાવાડી થાળી

Jayaben Parmar @cook_35674262
રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી ના લોટ મા તેલ નુ મોણ જરુર મૂજબ નિમક નાખી જોઈતા પ્રમાણે પણી ઊમેરી કઠણ લોટ બાંધી પાટલી ઊપર ભાખી વણી ગેસ પર તાવડીમા ધીમા તાપે શેકી ને ઘી લગાવો તૈયાર છે ભાખરી
- 2
આ રીતે કાઠીયાવાડી મેનુ ખીચડી સેવ ટમેટા નુ શાક ભાખરી અને તળે લા મરચા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
અનાનસુ હનું (Ananas Hanu Recipe In Gujarati)
#અનાનસુ હનૂ#સાઉથ#પોસ્ટ - ૧૧ પાઇનેપલ🍍 ઓર ૧ રોઝ🌹 સીરપ...... દોનો મીલે ઇસ તરહ.....ઓર મનમે ❤પીનેકે લડ્ડુ ફુટ રહે હૈ.... યે તો હોના હી થા.....💃💃પાઇનેપલ - અનાનસ ૧ ઉષ્ણ કટીબંધ નુ ફળ છે. સાઉથ મા કીહોમ..અન્નાસીપાઝમ... કઈટાચકકા ....અનાનસુ હનૂ.... કહેવાય છે ભારતમા અનાનસ ની ખેતી ના ૬૦% પાઇનેપલ કેરાલાના અન્નાકૂલમ મા થાય છે પાઇનેપલ મા ભરપુર માત્રામાં વિટામીન સી.... મેંગેનીઝ.... થીયામીન છે. પ઼ચૂર માત્રામા ફાઇબર હોવા થી તે પાચન માટે શ્રેષ્ઠ છે. પાઇનેપલ, કેળાં પછીનુ દુનિયા નુ સ્વાસ્થયપ઼દ ફળ છે Ketki Dave -
-
વેજ નૂડલ્સ(Veg Noodles Recipe In Gujarati)
આઈયે...🧞♀️🧚♀️એએએએ.... મહેરબાઁ🧜♀️ બૈઠીયે 🤗 તો જરા....આઆઆઆશોક સે ખાઇયેજી..... 😋 નૂડલ્સ 🍝કા મજ્જા આઆઆઆ હાં જી.... મજ્જાજાજા ની લાઈફ💃💃💃💃 Ketki Dave -
-
થાળી
#માયલંચબપોર નું જમણવાર એવું છે કે તેમાં છાશ થી લઇ ને કંચુંબર સુધી બધુજ જોઈએ.અત્યારે તો બે દિવસ ચાલે તેટલું શકભાજી છે પણ આગળ ખબર નહીં કેવી પરિસ્થિતિ આવશે.મારી સીધી સાધી ગુજરાતી થાળી. Parul Bhimani -
કાઠીયાવાડી થાળી
#ઇબુક-૧૮અમે થોડા દિવસ પહેલા માધુપુર ગયા હતા ત્યાં બાજુમાં શિલ માં અમારા એક સંબંધીને ત્યાં પણ અમે ગયા હતા એ કહે કે અહી નો દેશી ગુવાર , દેશી રીંગન અને દેશી ભીંડો તમે ટેસ્ટ કરો. જિંદગી માં ક્યારેય નહી ખાધો હોય એવો એનો ટેસ્ટ છે. એ લાવીને આજે મેં ગામઠી સ્ટાઈલ માં બંને શાક બનાવી અને કાઠીયાવાડી ડીસ મૂકી છે...... તમે પણ બનાવજો હો.... દેશી ભીંડાનું છાશ વાળું શાક અને દેશી ગુવારનું શાક કે જે તમારે સરગવાની સિંગ ની જેમ ખાવું પડશે.... Sonal Karia -
-
-
-
-
કાઠિયાવાડી થાળી
#કાંદાલસણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ( ઓછા તેલ મસાલા શાક ભાજી) કાઠિયાવાડી થાળી Minaxi Agravat -
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
ગુજરાતી થાળી આપણી ઓળખાણ છે. મે આ થાળી મારા ભગવાન ને તથા મારા ફેમિલી માટે બનાવી છે. Bharti Chitroda Vaghela -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
સવારે ઘર માં કામ હોવાથી ફટાફટ બને એવો વેજીટેબલ પુલાવ કૂકર મા બનાવ્યો છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
#ડીનરઅત્યારે lockdown ચાલતું હોવાથી ઘાબા રેસ્ટોરન્ટ બંધ છે તો ઘરના સભ્યોને મનગમતું ભોજન બનાવી આ રીતે સર્વ કરી ઘરના લોકોને ખુશ કરી શકાય છેઆમાં જે સર્વિંગ પ્લેટમાં આપેલું છે તેટલું જ બનાવેલું છે જેથી food waste ન થાય તેથી માપ પણ તે પ્રમાણે લખેલા છે parita ganatra -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17283721
ટિપ્પણીઓ