શક્કરીયા નો શીરો

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

શક્કરીયા નો શીરો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ શક્કરીયા
  2. મોટો કપ દૂધ
  3. ૨ ચમચીખાંડ
  4. ૨ ચમચીઘી
  5. ૧/૨ ચમચીઈલાયચી પાવડર
  6. ૧/૪ કપમિક્ષ ડાયફૂટ (કાજુ બદામ પિસ્તા)
  7. ૬-૭ કેસરના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા તો શક્કરીયા ને કૂકરમાં ૨ વિસલ કરી બાફી લો ઠંડા કરી તેણી છાલ ઉતારી છીણી લો

  2. 2

    હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં છીણેલું શક્કરીયા નાખી થોડું શેકી લો

  3. 3

    હવે તેમાં દૂધ નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં ખાંડ, કેસરના તાંતણા, ઈલાયચી પાવડર નાખી બરાબર હલાવી લો

  4. 4

    ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી લો હવે સર્વિગ બાઉલમાં કાઢી ઉપર બદામ પિસ્તા અને કાજુ ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes