મસુર ની દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે હીંગ નાખી ડુંગળી,લસણ,મરચા અને ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી સેજ થવા દયો.
- 2
તેમાં ટમેટા નાખી સેજવાર થવા દયો હવે તેમાં પલાળેલી દાળ નાખી હલાવી જરૂર મુજબ પાણી નાખી કુકર મા મુકી ત્રણ સીટી વગાડી લ્યો
- 3
- 4
કુકર ઠંડુ થાય પછી જોશું તો દાળ તૈયાર છે.આ દાળ પરોઠા સાથે સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22546109













ટિપ્પણીઓ