બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બાફેલાં બટાકાં માં બધાં મસાલા એડ કરી ને સ્ટફિંગ તૈયાર કરી લો.
- 2
ચણા ના લોટ માં ચોખાનો લોટ મીઠું, સોડા અને પાણી એડ કરી ઢોંસા ના ખીરા કરતા પાતળું ખીરું તૈયાર કરો લો. એક બ્રેડ પર બટાકાં નું સ્ટફિંગ લગાવી ઉપર બીજી બ્રેડ મૂકી હાથેથી પ્રેસ કરી ને બ્રેડ ને વચ્ચે થી કટ કરી લો
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે બ્રેડ ને ચણા ના ખીરામાં ડીપ કરી ગરમ તેલ માં તળી લો.
- 4
તો તૈયાર છે બ્રેડ પકોડા.
Keywords
Similar Recipes
More Recipes
- મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
- ગુંદરની સુખડી(Gundar Sukhdi Recipe In Gujarati)
- દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
- ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
- કોર્ન કેપ્સીકમ પુલાવ (Corn Capsicum Pulao Recipe Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16706804




ટિપ્પણીઓ