Steps
- 1
કટોરી બનાવા માટે_ 2કપ મેદો,5ચમચ બારીક રવો, ચપટી અજમો,જરુર મુજબ મીઠું,2 ચમચા તેલ મિકક્ષ કરી મિડીયમ કણીક બાંધો..તેની પુરી વણીલો..તેના પર કાંટા ચમચ હલકા હાથે ફરાવો..કોઈ પણ વાટકી તથા ગલાસ લો, તેના પર વણેલી પુરી મૂકીદો..ધીમા આંચ પર તેલ ગરમ થાય એટલે વાટકી સાથે મૂકેલ પુરી તેલમા તળી લેવી..જેમ તેલ ગરમ થશે એમ પુરી વાટકીથી છૂટી પડશે..તયાર બાદ કટોરી તળાઈ ને તૈયાર થઈ જશે..😊
- 2
કૃતિ નંબર 1મા જણાવેલ મુજબ તેલમા તળવા મુકેલ વાટકી,ગલાશના ચિત્ર પણ મુકેલ છે..તેની નોંધ ખાશ લેજો..
- 3
ચાટ તૈયાર કરીએ..2નંગ બાફેલા બટાકા,મિકક્ષ કઠોળ(મગ,સફેદ _લીલાં _લાલ ચણા) મકાઈ બાફેલી.
- 4
કૃતી નંબર _3મા જણાવેલ મુજબ બાફ્લ મિકક્ષ કરી લો.તૈયાર કરેલ કટોરીમા બાફેલા કઠોળ,બટેટા મૂકો..તેના પર મિઠી,તિખી_લિલી,લસણ ની ચટણી,પાથરો..અંતે ઝીણાં કાંદા, ટમેટા, કોથમીર, ઝીણી સેવ અને બાફેલ મકાઈ મૂકો..ઉપરથી ચાટ મસાલો જરુર મુજબ ભભરાવો..😊😊🤗🤗કટોરી ચાટ તૈયાર છે...
Similar Recipes
More Recipes
-

Homemade Chinese Vegetable Curry
Mad Cook
-

Kumkum Chatterjee
-

caroline muhoro
-

wingmaster835
-

Mukti Sahay
-

Mukti Sahay
-

Kulsoom Bukhari
-

Spicy Italian Sausages with Grilled Vegetables
Xavier Seror
-

Tricolour Pulao Independence Day Special
Swati Ganguly Chatterjee
-

Ellen_A3
-

Banana Oatmeal Breakfast Cookies3-Ingredient
🌈NinjaMommaKitchen🌈
-

Spoonful Passion
-

Sarah Covello
-

Lauren
-

Unlock foodie
-

Mince meat (lamb/ beef) and Potato Curry (Aloo Keema)
Lubna’s Kitchen
-

Mango Strawberry Yogurt Parfaits
Lubna’s Kitchen
-

Tasneem Khan
-

Rekha Bapodra
-

Unlock foodie
-

Lakhnavi paratha / nice recipe
Nargis shaikh Shaukat
-

Manisha Sampat
-

Christine Skujins














Comments