ચીઝ પોટેટો બોલ્સ....ઉત્તપમ...પાલક પનીર વીથ પરોઠા..

ચીઝ પોટેટો બોલ્સ....ઉત્તપમ...પાલક પનીર વીથ પરોઠા..
Steps
- 1
પોટેટો બોલ્સ માટે... સૌ પ્રથમ બાફેલા બટેકા મા ૧ ચમચી આદું,મરચી, લસણ ની પેસ્ટ, મીઠું, કોથમીર,પનીર ખમણેલ, અડધું ચીઝ ૧ વાટકી પૌવા નો ભૂકો નાંખી મિક્ષ કરો
- 2
હવે તેની બોલ્સ વાળી લો વચ્ચે ચીઝ નાંખતા જાજો..પછી મેદા મા થોડું પાણી નાંખી મિક્ષ કરી તેમા બોલ્સ ડુબાડી ને પૌંવા ના ભૂકા મા નાખો.
- 3
એક પેન મા તેલ ગરમ કરી તળી લો. બસ તૈયાર છે ચીઝ પોટેટો બોલ્સ... દહી મા કોથમીર ની ચટણી, આમલી ની ચટણી, થોડો કેચપ નાખી મિક્ષ કરી પીરશો...
- 4
પાલક પનીર બનાવા માટે... એક પેન મા ગરમ પાની કરો તેમા પાલક ૫ મિનિટ સુઘી રેવા દો પછી તેને ઠંડા પાણી મા નાખો પછી તેમા થી કાઢી લઈ મિકક્ષર ગે્વી તૈયાર કરો
- 5
એક પેન મા બટર નાખો બટર ગરમ થાય એટલે તેમા જીરૂ, લસણ, આદું કાંદો નાંખી હલાવો ૫ મિનિટ બાદ તેમા પાલક ની ગે્વી, લાલ મરચું નાંખી હલાવો. મીઠું છેલ્લે જ નાખવા નું છેલ્લે નાખવા થી ગે્વી નો કલર લીલો જ રેશે.
- 6
પનીર ટુકડા કરી તેલ મા તળી લેવા ૫ મિનિટ જ તળવા ના સફેદ રેવા દેવાના પછી મલાઈ અને પનીર નાંખી હલાવો.. બસ તૈયાર પલાક પનીર...પરોઠા અને મસાલા છાશ, પાપડ સાથે પીરશો...
- 7
પરોઠા માટે... લોટ મા ૨ થી ૩ ચમચી તેલ,કસ્તૂરી મેથી, ઘણાજીરૂ, લસણ,મીઠું નાંખી લોટ બાઘી લો.
- 8
તેના લુવા કરી લછ્છા પરાઠાની જેમ વણી લો.લોઢી મા થોડું તેલ નાંખી બન્ને બાજુ સેકી લો. બસ તૈયાર છે પરોઠા.....
- 9
ઉત્તપમ..બનાવા માટે..... સૌ પ્રથમ રવા મા દહી, મીઠું, થોડું પાની નાંખી મિક્ષ કરો. ૧૦ મિનિ રેવા દો ત્યાર બાદ ઢોસા ની લોઢી મા રવા નું ખીરું પાથરો. ઊપર ગાજર, કેપ્સીકમ, ટમેટા,કાંદા,કોથમીર નાંખી ચડવા દો પછી પલટાવી બીજી બાજુ ચડવા દો જરૂર પડે તો તેલ લગાવું મે અહીં અલગ અલગ બનાવીયા છે એક ગાજર, કેપ્સીકમ બીજા ખાલી કાંદા ના બસ તૈયાર ઉત્તપમ.....ટોપર ની ચટણી સાથે પીરશો...
Similar Recipes
More Recipes
-

John Carroll
-

Spicy Pork and Mediterranean Vegetables Pasta
John Carroll
-

Shivani gori
-

Karuna Naveen Chandwani
-

Vegetable Peel Fritters / Pakoras
Bethica Das
-

Ghugni in Spicy South Indian Flavour
Bethica Das
-

Kavita Anand
-

Veggie Rice with a Tikka Masala Twist
Amanda Mayumi
-

Heenaba jadeja
-

Archana Agrawal
-

Instant Pot Artichoke and Spinach Dip Applebee's Copycat
🌈NinjaMommaKitchen🌈
-

蛟龍Stormwyrm
-

Vegan Gluten free Chocolate Chip Cookie
Shikha Yashu Jethi
-

Peaches and cream overnight oats
beccajjm
-

Divya Konduri
-

t
-

Kemmy Onchangu
-

Mariam
-

caroline muturi
-

Ruchika Anand
-

Irum Zaidi Home Cooking
-

Hydrabadi Tomato kutt with boiled rice🍅
Shamila Ali
-

Cheese balls with herb 🌿 tomato 🍅sauce
Meerab Rais
-

Hamna Arooj






Comments