🥬હરાભરા કબાબ કપ્સ🥬 (Harabhara Kebab Cups Recipe In Gujarati)

#GA4
#Week2
કીવર્ડ: Spinach/પાલક.
પાલક થી બનેલા આ સ્વાદિષ્ટ કબાબ બધા એ ચોકસ ખાધા હશે અને હા એ બધા ના મનપસંદ કબાબ પણ હશે! તો આજે મે આ કબાબ ને એક ટ્વીસ્ટ આપ્યો છે અને એના કપ્સ બનાવી સાથે થોડું ચીઝ અને ટોપિંગ એડ કર્યું છે. આ કબાબ કપ્સ પાર્ટી માટે એકદમ અનોખું અને અલગ સ્ટાર્ટર છે. તો ચાલો બનાવીએ હરાભારા કબાબ કપ્સ.

Steps
- 1
સૌ પ્રથમ બાફેલી પાલક, ફણસી, વટાણા, કેપ્સીકમ, લીંબુ નો રસ અને મીઠું ને મિક્સર માં બરાબર પીસી લેવું. હવે એને એક બાઉલ માં લઇ તેમાં કબાબ માટે ની બાકીની સામગ્રી લેઇ મિક્સ કરી લેવું. હવે તેના ગોળા વાળી લેવા.
- 2
આ ગોળા ને મફ્ફીન્સ મોલ્ડ માં મુકવા. હવે એને પ્રેસ કરી કપ ના આકાર માં ફેલાવી લેવું અને વચે જગિયા રાખવી. બધા મોલ્ડ ને oven માં ૧૭૫ ડિગ્રી પર ૨૫- મિનિટ બેક કરવા.
- 3
એક બાઉલ માં ટૉપિંગ માટે ની સામગ્રી મિક્સ કરી લેવી. (અહીં તમે તમારા મન પસંદ વેજિઝ એડ કરી શકો) તૈયાર કબાબ કપ ને oven માંથી કાઢી એમાં ટૉપિંગ ભરી દેવું.
- 4
તૈયાર હરાભરા કબાબ કપ્સ ને ફરી પાછા oven માં ૧૮૦ ડિગ્રી પર ૫-૬ મિનિટ, ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરી, ગરમ ગરમ સર્વ કરવા.
Similar Recipes
More Recipes
-

Ryan
-

Ryan
-

Ryan
-

Ryan
-

Classic Marwadi (Rajasthani) yogurt Kadhi
Bina Samir Telivala
-

Crispy diet biscuits with mustard oil 🛢️
Kulsoom Bukhari
-

Nargis shaikh Shaukat
-

Suchitra S(Radhika S)
-

Deepa Rupani
-

shreyaas_world
-

Kelly Wooden
-

Double Stacked Herb Crusted Grilled Cheese
Monk's Kitchen
-

Meme
-

Kiran Asghar
-

Mitu's Magic
-

DROOLSOME MORSEL BY AFREEN WASEEM
-

Walies Flavour Services
-

John A
-

Hong Kong Style Stir-fry Pork with Holy Basil (Pad Ka-Prao) 港式打拋
Joyce and Felix -

-e- Laccha maggi gravy paneer masala
Seema Gupta
-

spicequeen

Comments (3)