ગાજર હલવા (carrots halawa receipe in gujrati)

#GA4
#week6
#halawa
હલવા તો આપણે ઘણા પ્રકારના બનાવીએ છીએ,જેમકે દુધી હલવો,બીટરુટ હલવો ,મગ ની દાળ નો હલવો,સુજી નો ,આટા નો,બેસન નો,...અને ઘણા પણ આજે હૂ સીમ્પલ પણ ડીલીશીયસ અને વીટામીન એ થીભરપુર એવો ગાજર નો હલવો ની રેસીપી શેર કરીસ જે ખુબ ટેસ્ટી અને ઈન્સ્ટન્ટ બની જાય છે જો માવો પડ્યો હોય તો ફટાફટ બની જાય છે બાકી થોડો ટાઈમ લાગે છે.દુધ થી.ઓછી સામગ્રી મા તૈયાર થાય છે.

Steps
- 1
સૌપ્રથમ ગાજર નેધોઈ લો,પછી છાલ કાઢી ખમણી લો.
- 2
અને ઘી મુકી 5-7 મીનીટ સાતળી લો.બરાબર શેકાય જાય એટલે તેમા દુધ ઉમેરો.
- 3
દુધ ઉમેરી હલાવતા રહો.પછી બધુ દુધ બળી જાય ત્યા સુધી,ઘી છુટે પછી ખાન્ડ ઊમેરો ફરી મીક્સ કરો.ખાન્ડ નુ પાણી બળી જાય ત્યા સુધી હલાવો.
- 4
ઘી છુટી જાય પછી ગેસ બંધ કરી ઈલાયચી પાવડર ઉમેરો.અને ડ્રાય ફ્રુટ ઉમેરો.
- 5
અને ગરમ અથવા ઠંડો સર્વ કરો. તૈયાર છે ગાજર નો હલવો.
Similar Recipes
More Recipes
-

Shital Jataniya
-

Lubna’s Kitchen
-

Shari Meyer
-

Makhana Rabdi/ Kesari Makhana Rabdi for Navratri Festival 🌼✨
Navnita Jaiswal
-

Shobha Rathod
-

BB&Bz chef
-

mary jane
-

Durreshahwar Khan
-

Nana Aliyu
-

Minda
-

🌈NinjaMommaKitchen🌈
-

Roasted Prime Rib with fresh herb rub (half the salt)
Jessica Hawes Oliphant
-

McKenna Ames
-

Microwave chocolate chip cookie
Food wishes
-

Shagufta Moin
-

Musab Musa Essa
-

Stir fried amla and green chillies
Khusboo Jitani -

Maijidda Mukhtar
-

ChefMcPickle
-

Nazia Qureshi
-

Aunty Eiko's international cuisine experience
-

Aniza Naveed
-

Anuradha harwani

Comments