ક્રિસ્પી વ્હીટ સ્નેક્સ

# LB
મેંદા કરતા ઘઉં નો લોટ વધારે હેલ્ધી છે માટે બાળકો ના લંચ બોક્સ માટે ઘઉં ના લોટ માથી ક્રિસ્પી સ્નેક્સ રેડી કર્યો છે
ક્રિસ્પી વ્હીટ સ્નેક્સ
# LB
મેંદા કરતા ઘઉં નો લોટ વધારે હેલ્ધી છે માટે બાળકો ના લંચ બોક્સ માટે ઘઉં ના લોટ માથી ક્રિસ્પી સ્નેક્સ રેડી કર્યો છે
Steps
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ ને મેંદો ચારવા ની ચારણી થી ચાળી લો. ઘઉં ના લોટ ને મેંદો ચારવા ની ચારણી થી ચારવા થી મેંદા ની સીમીરલ સ્ટેકચર મલસે.
- 2
પછી તે મા મીઠું, મરી પાવડર અને મોવણ ઉમેરો. મોવણ મા તેલ અથવા ધી લઈ શકો છો. મે તેલ નો ઉપયોગ કર્યો છે. પછી બધુ બરાબર મિક્ષ કરી પાણી થી લોટ તૈયાર કરો.
- 3
લોટ રોટલી કરતા સામાન્ય કઠણ રાખવો. રોટલી ના લોટ જેવો બાંધી ને અટામણ લઈ ને પણ વણી શકાય. મે રોટલી કરતા થોડો કઠણ અને પરોઠા ના લોટ કરતા સામાન્ય ઢીલો રાખ્યો છે જે થી અટામણ વગર આસાનીથી વણી શકાય. પછી તે માથી મીડીયમ સાઈઝના લુઆ લઈ પાતળો રોટલો વણી કાપા પાડી લો.
- 4
હવે તેલ ગરમ કરી ધીમા તાપે લાઈટ બ્રાઉન તળી લો. પછી તે ના ઉપર સંચળ, મરી પાવડર, મીઠું અને લાલ મરચું પાવડર મિક્સ કરી બનાવેલો મસાલો છાંટીને એર ટાઈટ કન્ટેનર મા ભરી લો.
Similar Recipes
More Recipes
-

Paneer Doodhpak - A Sweet Raksha Bandhan Treat
Sangita Vyas
-

Watermelon Cake (fresh fruit cake)
Rehana Wasim
-

Mukti Sahay
-

Mukti Sahay
-

Madhumita Bishnu
-

Kendall Sampson -

Kendall Sampson -

Kendall Sampson -

Kendall Sampson -

Zarrish Bhatti
-

PittbullMom2014
-

fenway
-

Honey Mustard Baked Crusted Tilapia Fillets
Chef Mommy Nessa
-

Zarrish Bhatti
-

Almond Horchata (Mexican almond-rice drink)
Vaishali Suhas
-

Anam Sayyed
-

Deepa Rupani
-

Ruchika Rajvanshi
-

Ashley culinary delight
-

rama
-

Annie Kachhot
-

HIMADRI H. Thaker
-

Sarita Srivastava
-

Paya soup/Mutton leg soup with idiyappam/ healthy breakfast for kids
Travel with Hena











Comments