લીલવા ની કચોરી

શિયાળામાં દાણા ખૂબજ સરસ મળે છે. દાણા ખૂબજ હેલ્થી હોય છે. દાણા માં થી વાનગી બહુજ સરસ અને સ્વાદિષ્ટ બને છે. એવા જ એક દાણા ને લઈ ને મેં ફ્રેશ તુવેર ની કચોરી બનાવી છે.
શિયાળામાં ખાસ લોકો લીલવા ની કચોરી, પેટીસ, બનાવતા જ હોય છે અને બહુજ સ્વાદિષ્ટ પણ બને છે .
Cooksnap theme of the week
@ Rekha Vora
લીલવા ની કચોરી
શિયાળામાં દાણા ખૂબજ સરસ મળે છે. દાણા ખૂબજ હેલ્થી હોય છે. દાણા માં થી વાનગી બહુજ સરસ અને સ્વાદિષ્ટ બને છે. એવા જ એક દાણા ને લઈ ને મેં ફ્રેશ તુવેર ની કચોરી બનાવી છે.
શિયાળામાં ખાસ લોકો લીલવા ની કચોરી, પેટીસ, બનાવતા જ હોય છે અને બહુજ સ્વાદિષ્ટ પણ બને છે .
Cooksnap theme of the week
@ Rekha Vora
Steps
- 1
સ્ટફીંગ : પ્રથમ લીલવા / તુવેર અને વટાણા ને ફોલી ને ફોતરા અથવા કચરો કાઢી સાફ કરી લો. મિક્સર જાર માં લઈ, અધકચરા ક્રશ કરી લો. હવે તેલ મુકીને જીરું અને હીંગ મુકી, ક્રશ કરેલા દાણા ને વઘારી લો. મીઠું અને સોડા નાંખી, ચઢવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.મિક્ષણ ચઢી જાય એટલે ગેસ બંધ કરી, ઠંડુ કરો.
- 2
સ્ટફીંગ ઠંડુ થાય એટલે અંદર બધો મસાલો,તલ, કોથમીર, લીલું લસણ અને કોપરું નાંખી, સારી રીતે મિક્સ કરો.
- 3
બહાર ના પડ માટે ની કણક : તાંસ માં બંને લોટ લઈ, અજમો, મીઠું અને ઘી નું મોણ નાંખી, પાણી થી કણક બાંધો. બહુ કઠણ નહીં બાંધવી. કણક ને 10 મીનીટ ઢાંકી ને રાખો.પછી એકસરખા લુઆ કરો.
- 4
કચોરી : હવે એક લુઓ લઇ, એની પુરી વણી, વચ્ચે 1 ટે સ્પૂન સ્ટફીંગ મુકીને કચોરી વાળો. આવી જ રીતે બધી કચોરી તૈયાર કરો.
- 5
તૈયાર કરેલી કચોરી ને ગરમ તેલ માં ધીમા તાપે કડક તળો. આવીજ રીતે બીજી બધી કચોરી તળી લો. ગરમ કચોરી ને ચહા / લીલી ચટણી / ટામેટો કેચઅપ સાથે સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ લીલવા ની કચોરી.
Similar Recipes
More Recipes
-

cudi
-

Christina
-

Aloo Masala Curry/ Aloo Tomato Jhol Without Onion Garlic
Navnita Jaiswal
-

Persian Black-Eyed Pea Rice with Ground Beef (Lubia Cheshm Bolboli Polo)
Fateme Persian Kitchen
-

Ramaben Joshi
-

Crumbs & Chaos
-

Bethica Das
-

Bina Anjaria
-

Chef Bryce
-

California Farm Coconut Puff Pastry Filo Dough
Hobby Horseman
-

California Farm Baked Brie Puff Pastry and Mango Chutney
Hobby Horseman
-

Umme Ali
-

Umme Ali
-

Fluffy vanilla healthy pancakes
Khayrat's Kitchen& Cakes
-

Vijeta @myfancyflair
-

Tahiri U.P Stlye of making pulao)
anita mehrotra -

Udbhav Rai
-

Tteokbokki (Korean Spicy Rice Cake)
Pranjal Kotkar
-

Arya Paradkar
-

mahika mangal
-

Kate Carless
























Comments (7)