હેલ્ધી પૌષ્ટિક બાજરાની વેજીટેબલ ખીચડી

હેલ્ધી પૌષ્ટિક બાજરાની વેજીટેબલ ખીચડી
Steps
- 1
સૌપ્રથમ એક કપ બાજરો લઈ ધોઈ આખી રાત પલાળવો સવારે તેનું પાણી કાઢી એક બાઉલમાં ભરવો ત્યારબાદ એક કપ ગાજર સમારવું એક બટેટા સમારવા એક કપ દુધી સમારવી એક રીંગણું સમારવું એક કપ તાજા વટાણા લેવા આ બધાને અલગ અલગ બાઉલમાં ભરી લેવા
- 2
ત્યારબાદ અડધો કપ લીલી ડુંગળી સમારવી અડધો કપ લીલું લસણ સમારવું બે લીલા મરચા સમારવા એક ચમચી આદુ લસણની પેસ્ટ તૈયાર કરવી એક ચમચી જીરૂ લેવું એક તમાલપત્ર બે સુકા મરચા લેવા અડધી ચમચી હળદર એક ચમચી મરચું પાવડર આ બધાને અલગ અલગ વાટકીમાં ભરી લેવા ત્યારબાદ એક કુકરમાં ત્રણ ચમચી તેલ લેવું તેમાં એક ચમચી જીરું નાખો અડધી ચમચી હિંગ નાખવી અને સાંતળવા ત્યારબાદ તેમાં લીલી ડુંગળી નાખવી લીલુ લસણ નાખવું તેને એક મિનિટ સાંતળવું તેમાં તમાલપત્ર બે સુકા મરચા બે તજના ટુકડા નાખીને સાંતળવા
- 3
ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર નાખી એક ચમચી મરચું પાઉડર નાખો એક ચમચી મીઠું નાખવું અને હલાવવું ત્યારબાદ સમારેલું વેજીટેબલ નાખવું ત્યારબાદ તેમાં પલાળેલો બાજરો નાખો ત્યારબાદ તેમાં એક કપ બાજરો હોય તો ત્રણ કપ પાણી નાખો ચારથી પાંચ કુકરની વિશલ વગાડવી આમ આપણી હેલ્ધી પૌષ્ટિક બાજરાની ખીચડી તૈયાર થશે ત્યારબાદ કુકરમાંથી ખીચડી એક બાઉલમાં કાઢવી ત્યારબાદ ફરીથી તડકા માટે ત્રણ ચમચી ઘી લેવું તેમાં થોડું સમારેલું લસણ અને લીલી ડુંગળી નાખવા એક ચમચી મરચું પાઉડર નાખો
- 4
આ તડકો તૈયાર થયેલી બાજરી ઉપર રેડવો જેથી બાજરીની ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી હેલ્ધી બનશે આ ખીચડી ને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર મરચાને કોથમીરથી ડેકોરેટ કરી બાજુમાં ડુંગળી મૂકી ડેકોરેટ કરી બાજરાની ખીચડી સર્વ કરવી આ મિલેટ ખીચડી ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી બને છે કેન્સર જેવા રોગોને મટાડવા માટે સક્ષમ છે
- 5
Similar Recipes
More Recipes
-

John Carroll
-

Spicy Pork and Mediterranean Vegetables Pasta
John Carroll
-

Shivani gori
-

Karuna Naveen Chandwani
-

Vegetable Peel Fritters / Pakoras
Bethica Das
-

Ghugni in Spicy South Indian Flavour
Bethica Das
-

Kavita Anand
-

Veggie Rice with a Tikka Masala Twist
Amanda Mayumi
-

Heenaba jadeja
-

Archana Agrawal
-

Chef Bryce
-

California Farm Coconut Puff Pastry Filo Dough
Hobby Horseman
-

California Farm Baked Brie Puff Pastry and Mango Chutney
Hobby Horseman
-

Jyoti Sinha
-

Guruji Kitchen
-

Rita Talukdar Adak
-

Bina Samir Telivala
-

Purple Cabbage Stirfried Pasta
Ifeoma Obianagha
-

Mamta Pandya
-

Shamila Ali
-

Umme Ali
-

Asmita Rupani





















Comments (2)