આખા મસુર

આ સિમ્પલ પણ ટેસ્ટી ડીશ છે જે રાઈસ , રોટલી કે નાન સાથે ખાવા ની બહુ જ મઝા આવે છે. ઠંડી ના પ્રદેશમાં આખા મસુર માં થી ધણી બધી વાનગી બને છે કેમકે મસુર ની પ્રકૃતિ ગરમ છે એટલે આ ખાવા થી શરીર માં ગરમાટો લાવે છે.
આખા મસુર
આ સિમ્પલ પણ ટેસ્ટી ડીશ છે જે રાઈસ , રોટલી કે નાન સાથે ખાવા ની બહુ જ મઝા આવે છે. ઠંડી ના પ્રદેશમાં આખા મસુર માં થી ધણી બધી વાનગી બને છે કેમકે મસુર ની પ્રકૃતિ ગરમ છે એટલે આ ખાવા થી શરીર માં ગરમાટો લાવે છે.
Steps
- 1
આખા મસુર ને 2-3 પાણી થી ધોઈને ચોખ્ખા પાણી માં 1-2 કલાક માટે પલાળવા. પછી આખા મસુર ને કુકર માં લઈ ને 3 સીટી લઈ બાફી લેવા. કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી બાફેલા મસુર કાઢી લેવા.
- 2
એક પેન માં તેલ ગરમ કરી, અંદર જીરું સોતે કરવું.હીંગ નાંખી મસુર ને વઘારવા.બધો મસાલો કરી, જોઈએ તો પાણી નાંખી, મીકસ કરી 10 મીનીટ માટે ઉકાળવું. કોથમીર નાંખી, મીકસ કરી નાન, રોટલી, રાઈસ સાથે સર્વ કરવું.
Similar Recipes
More Recipes
-

Nutan Shah
-

Gatte ki kadhi and dry Masala gatta
Prachi Maheshwari
-

Suchitra S(Radhika S)
-

Sangita Vyas
-

Hema Wane
-

Mridula Srivastava
-

Francesco
-

kanisuroll
-

wcarrescia
-

Emmanuel Nwankwo
-

Winkle Joshi
-

Tagliatelle Chicken Hunglay Curry
Pakprawee
-

Mamta Pandya
-

Nutritious and delicious Soyabean curd salad 🥗
👑ADV. POOJA🤴 RAJVANSHI ⚖
-

Home Of Sweetness
-

Zaheer
-

Linguine Pasta al Pesto e Asparagi
Bianca Mwale
-

murjanatu suleman Isah
-

Xavier Seror
-

Xavier Seror
















Comments (4)