લસણિયા બટાટા#રાજકોટ
લસણિયા બટાટા ટ્રેડિશનલ કાઠિયાવાડી વાનગી છે.
Steps
- 1
બટાટાને ધોઈને વચ્ચે કાપો મુકો. એક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરી આ બટાટાને મિડિયમ આઁચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો
- 2
બીજી કઢાઈમાં 2 ચમચા તેલ મૂકી તેમાં જીરુ ગરમ કરો. જીરુ ગરમ થાય અને તડતડ થાય એટલે તેમાં લસણ ઉમેરી થોડીવાર સાંતળો.
- 3
ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે થોડીવાર શેકો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો.
- 4
ત્યારબાદ તે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી તેમાં દહીં અને થોડું પાણી ભેળવી સારી રીતે મિક્સ કરો.
- 5
તેમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. તેને ફરીથી ગેસ પર મૂકી થોડીવાર સાંતળો. હવે તેમાં કોથમીર અને તળેલા બટાટા ઉમેરી થોડીવાર ધીમી આઁચે સાંતળો. પછી કોથમીર ભભરાવી દો ઉપર.
Similar Recipes
More Recipes
-

cudi
-

Christina
-

Aloo Masala Curry/ Aloo Tomato Jhol Without Onion Garlic
Navnita Jaiswal
-

Persian Black-Eyed Pea Rice with Ground Beef (Lubia Cheshm Bolboli Polo)
Fateme Persian Kitchen
-

Ramaben Joshi
-

Crumbs & Chaos
-

Bethica Das
-

Bina Anjaria
-

Natalie Truscello
-

Slow cooker italian sausage sandwiches
Heather Costello
-

Nichole Korb
-

Foodielover
-

Chef Fasma
-

Aromatastic ❤
-

Sonia Shringarpure (Thefoodiedoodler)
-

Syeda Bukhari
-

zahids cuisine
-

Qurat Ainee
-

zahids cuisine
-

Leche Flan - Creme Caramel - Purin
dapurmpoknobi
-

zahids cuisine
-

PAKORAY RamadanSpecialWithHuma
Hira Naz









Comments