૧ લીટર મલાઇદાર દૂધ • ૫૦૦ મિલી ગાયનુ દૂધ • ૨ વાટકી ખાંડ (ચાસણી બનાવવા) • ૧ વાટકી ખાંડ • ૧ લીંબુ • ૧/૨ વાટકી મીક્ષ સૂકામેવા સમારેલા( બદામ, કાજુ, પિસ્તા) • ૧/૨ ચમચી એલચી પાવડર • ૫ થી ૬ કેસરના તાતણા ૨ ચમચી દૂધ માં પલાળેલા • ૩ ચમચી ફાલુદા સેવ • ૩ વાટકી પાણી • ૨ ચમચી અગર અગર પાવડર • ૨ ચમચી પાલકનો રસ •