CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
CookpadCookpad
Bhavna Desai's header image
Bhavna Desai

Bhavna Desai

@Bhavna1766
  • Block

Cooking is My Passion.

250 Following 377 Followers
Edit Profile
  • Recipes (472)
  • Cooksnaps (101)
  • મેલન મસ્તાની.(Melon Mastani Recipe in Gujarati)

    ૫૦૦ ગ્રામ શકકરટેટી • દૂધ • ખાંડ • વેનિલા આઈસ્ક્રીમ • તકમરીયા • કાજુ, બદામ પિસ્તા કતરણ • લાલ સૂકી દ્રાક્ષ • પંપકીન સીડસ • બરફના • શકકરટેટી ના
    • ૨૦ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati)

    ૨૫૦ ગ્રામ શક્કરીયાં • ૧૦૦ ગ્રામ બ્રાહ્મી ના પાન • ૨ ચમચી ઝીણા સમારેલા કાંદા • ૨ ચમચી બેસન • ૨ ચમચી પૌંઆ નો પાઉડર • ૨ ચમચી સમારેલા ફુદીનો • ૧ ચમચી લીલાં મરચાં આદું • ૧ ચમચી લસણની પેસ્ટ • ૧ ચમચી લીંબુનો રસ • ૧ ચમચી જીરૂ પાઉડર • ૧/૨ ચમચી હળદર • ૧ ચમચી લાલ મરચું •
    • ૩૦ મિનિટ
    • ૧૦ ટિક્કી
  • જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)

    ૨૦૦ ગ્રામ જુવાર ધાણી • ૨૦૦ ગ્રામ મમરા • ૨ ચમચી શીંગદાણા • ૨ ચમચી દાળિયા • ૨ ચમચી કાજુ • ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું • ૧ ચમચી હળદર • ૧ ચમચી ચેવડા નો મસાલો • ૧ ચમચી દળેલી ખાંડ • ૪ ચમચી તેલ • ૪ શેકેલા લસણના પાપડ • ૧/૪ ચમચી હિંગ •
    • ૨૦ મિનિટ
    • ૪ વ્યક્તિ
  • શક્કરીયાં દહીં ચાટ.(Sweet potato Curd Chaat Recipe in Gujarati)

    ૨૫૦ ગ્રામ શક્કરીયાં • ૧/૨ કપ ગ્રીન ચટણી • ૧/૨ કપ ખાટીમીઠી ચટણી • ૧/૨ કપ દહીં • ૨ ચમચી મસાલા સિંગ • ૨ ચમચી દાડમના દાણા • ૨ ચમચી સમારેલી કોથમીર • ૧ ચમચી જીરૂ પાઉડર • ૧ ચમચી લાલ મરચું • ૧ ચમચી ચાટ મસાલો • ૧ ચમચી સંચળ પાઉડર • ૨ ચમચી તેલ •
    • ૨૦ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • લીલી મગનીદાળ ના ઢોકળા.( Green Moongdal Dhokla Recipe in Gujarati

    ૧ કપ લીલી ફોતરા વાળી મગની દાળ • ૧/૪ કપ ચોખા • ૪ લીલાં મરચાં આદું, લસણ • ૧ ચમચી ઇનો (ફ્રુટ સોલ્ટ) • ૨ ચમચી તેલ • ૧ ચમચી લાલ મરચું • ૧ ચમચી રાઈ • ૧/ ૨ ચમચી હિંગ • ૨ ચમચી સફેદ તલ • ૮-૧૦ પાન કઢી લીમડો • મીઠું સ્વાદાનુસાર, કોથમીર
    • ૩૦ મિનિટ
    • ૪ વ્યક્તિ
  • રીંગણ મેથી નું શાક.(Rigan Methi Nu Shaak Recipe in Gujarati)

    ૨૫૦ ગ્રામ રીંગણ • ૧૫૦ ગ્રામ લીલી મેથી ની ભાજી • ૧ સમારેલી ડુંગળી • ૧ સમારેલું ટમેટું • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ • ૧ ચમચી જીરૂ, હિંગ • ૧ ચમચી ધાણાજીરૂ • ૧ ચમચી લાલ મરચું • ૧/૨ ચમચી હળદર • ૨ ચમચા તેલ • મીઠું સ્વાદાનુસાર
    • ૨૦ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • શાહી રતાળુ પુલાવ.(Shahi Ratalu pulao Recipe in Gujarati)

    ૨ કપ બાસમતી ચોખા • ૨૫૦ ગ્રામ બાફેલા રતાળુ કંદ • ૧/૨ કપ લીલાં વટાણા • ૧ સમારેલી ડુંગળી • ૨ સમારેલા લીલાં મરચાં • ૩ ચમચી દેશી ઘી • ૧/૪ કપ કેસર વાળું દૂધ • ૮-૧૦ કાજુ, બદામ, લાલ દ્રાક્ષ • ૨ તમાલપત્ર, ઈલાયચી,તજ • ૨ ચમચી કાળા મરી • ૧ ચમચી બિરયાની મસાલો • ૧ ચમચી જીરું •
    • ૩૦ મિનિટ
    • ૪ વ્યક્તિ
  • નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)

    ૨૦૦ ગ્રામ પનીર ના ટુકડા • ૩ સમારેલા કાંદા • ૭-૮ લસણ ની કળી • ૧૦ કાજુ, બદામ • ૨ ચમચી મગજતરી • ૬ ચમચી દેશી ઘી • ૧/૨ કપ કેસર વાળું દૂધ • ૧/૨ કપ ઘટ્ટ મોળું દહીં • ૧ ચમચી વાટેલા કાળા મરી • ૧ ચમચી કસૂરી મેથી • ૧ ચમચી જીરૂ • ૨ તજ, •
    • ૩૦ મિનિટ
    • ૩ વ્યક્તિ
  • રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)

    સાબુદાણા • બાફેલા રતાળુ કંદ ના ટુકડા • ચમચા તેલ • જીરૂ • શીંગદાણા નો ભૂક્કો • સમારેલા લીલાં મરચાં • સમારેલી કોથમીર • લીંબુનો રસ • દળેલી ખાંડ • મરી પાઉડર • સિંધવ મીઠું સ્વાદાનુસાર • ૫-૬ કઢી પત્તા
    • ૨૦ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • પંજાબી દાલ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)

    ૧ કપ તુવેર દાળ • ૨ ચમચી ચણાની દાળ • ૧ નંગ ઝીણા સમારેલા કાંદા • ૧ નંગ ઝીણા સમારેલા ટામેટા • ૨ ચમચી આદુ લસણ ની પેસ્ટ • ૪-૫ કાળા મરી • ૨ તમાલપત્ર • ૧ ચમચી જીરૂ • ૧/૨ ચમચી હળદર • ૨ ચમચી લાલ મરચું • ૧ ચમચી ધાણાજીરૂ • ૧ ચમચી કિચન કિંગ મસાલો •
    • ૩૦ મિનિટ
    • ૪ વ્યક્તિ
    • 1
  • રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)

    ૫૦૦ ગ્રામ રતાળુ કંદ • ૧ કપ પૌંઆ • ૧ ચમચી લીલાં મરચાં આદું • ૧ ચમચી મરી પાઉડર • ૨ ચમચી કોનૅફલોર • ૨ ચમચી કોથમીર • મીઠું સ્વાદાનુસાર • તેલ ફ્રાય કરવા
    • ૪૦ મિનિટ
    • ૪ વ્યક્તિ
  • શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)

    ૫૦૦ ગ્રામ શક્કરીયાં • ૪૦૦ ગ્રામ દૂધ • ૩/૪ કપ ખાંડ • દેશી ઘી • ઈલાયચી પાઉડર • જાયફળ પાઉડર • ડ્રાય ફ્રુટ કતરણ • કેસર વાળું દૂધ
    • ૨૦ મિનિટ
    • ૪ વ્યક્તિ
    • 2
  • પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)

    ૨૦૦ ગ્રામ પનીર • ૧ કપ હંગ કર્ડ • ૧ ચમચી ચાટ મસાલો • ૧ ચમચી લાલ મરચું • ૧ ચમચી તંદૂરી મસાલો • ૧/૨ ચમચી મરી પાઉડર • ૧ ચમચી કસૂરી મેથી • ૧ ચમચી લસણની પેસ્ટ • ૧ ચમચી કોર્ન ફ્લોર • ૧ ચમચી લીંબુનો રસ • ૨ મોટી ચમચી તેલ • મીઠું સ્વાદાનુસાર •
    • ૪૦ મિનિટ
    • ૨ વ્યક્તિ
    • 1
  • રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)

    ૧ કપ રાગી નો લોટ • ૧/૨ કપ ઘઉંનો લોટ • ૧ ચમચી તેલ • ચપટી મીઠું • જરૂરી હૂંફાળું પાણી • સર્વ કરવા: દેશી ઘી, ગોળ • રસાવાળા મગ • લીલી હળદર ની કચુંબર
    • ૧૫ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)

    ૫ નંગ રીંગણ • ૩ નંગ બટાકા • ૧/૪ હળદર,૧/૮ હિંગ • બાફવા માટે જરૂરી પાણી • ૨ ચમચી અધકચરા વાટેલા સિંગદાણા • ૨ ચમચી ધાણાજીરૂ • ૧ ચમચી લાલ મરચું • ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું • ૧/૨ ચમચી હળદર • મીઠું સ્વાદાનુસાર • ૩ ચમચા સિંગતેલ ૧/૪ ચમચી હિંગ • ૧ ચમચી લસણની પેસ્ટ •
    • ૩૦ મિનિટ
    • ૪ વ્યક્તિ
  • કીવી દ્રાક્ષ નું જ્યુસ.(Kiwi Grapes Juice Recipe in Gujarati)

    ૨ કપ ફ્રેશ કાળી દ્રાક્ષ • ૨ નંગ કીવી • ૨ ચમચી ખાંડ • ૨ ચમચી ફુદીનાના પાન • ૧/૨ ચમચી ચાટ મસાલો • ૧/૨ ચમચી સંચળ • બરફના ટુકડા
    • ૧૦ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati)

    ૧ કપ જુવારનો લીલો પોંક • ૧/૨ કપ દૂધ • ૧ ચમચી લસણની પેસ્ટ • ૧ ચમચી લીલાં મરચાં આદું ની પેસ્ટ • ૧ ચમચી લીંબુનો રસ • ૧/૨ ચમચી ખાંડ • ૧ ચમચી લીલું લસણ સમારેલું • ૧ ચમચી કોથમીર સમારેલી • ૧/૨ ચમચી હળદર • ૨ ચમચી તેલ • ૧ ચમચી રાઈ • ચપટી હિંગ, મીઠું સ્વાદાનુસાર •
    • ૩૦ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati)

    ૧ કપ જુવારનો પોંક • ૨ ચમચી લીંબુ મરી ની સેવ • ૨ ચમચી તીખી સેવ • ૨ ચમચી ગ્રીન સેવ • ૧ ચમચી સાકરિયા દાણા • ૧ ચમચી ગ્રીન ચટણી • ૧ ગ્લાસ ગ્રીન છાશ
    • ૧૦ મિનિટ
    • ૧ વ્યક્તિ
    • 1
  • બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati)

    ૫૦૦ ગ્રામ ખાટા મીઠા બોર • ૧ નંગ દાડમ • ૨ ચમચી કોથમીર • ૧ ચમચી ચાટ મસાલો • ૧ ચમચી લાલ મરચું • ૧/૨ ચમચી સંચળ
    • ૧૦ મિનિટ
  • ફાડા ખીચડી.(Fada khichdi recipe in Gujarati)

    ૧ કપ ઘઉંના ફાડા • ૧ કપ પીળી લીલી મગનીદાળ • ૧ ગાજર ઝીણા સમારેલા • ૧ કેપ્સીકમ ઝીણું સમારેલું • ૧ કાંદા ઝીણા સમારેલા • ૧ ટામેટા ઝીણા સમારેલા • ૨ ચમચી લીલું લસણ કોથમીર • ૧ ચમચી આદુ મરચાં • ૧ ચમચી લસણની પેસ્ટ • ૨ ચમચી લીલાં વટાણા • ૨ ચમચી ઘી, તેલ • ૧ ચમચી રાઈ જીરું •
    • ૩૦ મિનિટ
    • ૪ વ્યક્તિ
View More

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close