શાહી રતાળુ પુલાવ.(Shahi Ratalu pulao Recipe in Gujarati)

#BW
#Cookpadindia
#Cookpadgujarati
ગુજરાત માં શિયાળામાં માર્કેટમાં રતાળુ કંદ આવે છે. તે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. Bye Bye વિન્ટર રેસીપી માં રતાળુ નો ઉપયોગ કરી શાહી પુલાવ બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
શાહી રતાળુ પુલાવ.(Shahi Ratalu pulao Recipe in Gujarati)
#BW
#Cookpadindia
#Cookpadgujarati
ગુજરાત માં શિયાળામાં માર્કેટમાં રતાળુ કંદ આવે છે. તે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. Bye Bye વિન્ટર રેસીપી માં રતાળુ નો ઉપયોગ કરી શાહી પુલાવ બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Steps
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ને ધોઈને દસ મિનિટ પાણી માં પલાળી રાખો. બાફેલા રતાળુ કંદ ને છીણી લો. ગેસ પર જાડા તળિયા વાળા વાસણમાં ઘી ગરમ થાય એટલે જીરું અને ખડા મસાલા નાખો.
- 2
લીલાં મરચાં અને કાંદા નાખી સાંતળો. બાસમતી ચોખા પાણી નિતારી નાખી એક મિનીટ સાંતળો. રતાળુ ની છીણ અને વટાણા નાખવા. કાજુ, બદામ, લાલ દ્રાક્ષ ને સાંતળી ને નાખો. બિરયાની મસાલો અને મીઠું નાખી મિકસ કરો.
- 3
કેસર વાળું દૂધ અને જરૂરી પાણી ઉમેરી મિક્સ કરીને ઢાંકીને દસ મિનિટ સુધી થવા દો. સ્વાદિષ્ટ શાહી રતાળુ પુલાવ તૈયાર છે. ગરમ પીરસો.
- 4
Similar Recipes
More Recipes
-

Bhavnaben Adhiya
-

Brad's chocolate hazelnut zucchini bread
wingmaster835
-

Grilled chicken drumettes skewers
Sarvat Hanif
-

Chicken and Pesto Rice with Peas
Ricardo
-

Tom Jacobs -

Vietnamese-style chicken noodle bowls
Mark Baldwin
-

Maya’s Wine Bar & Kitchen
-

Ryan
-

Madhumita Bishnu
-

Christina
-

QueenMel👸🏿
-

QueenMel👸🏿
-

Ricardo
-

Dan Flynn
-

Nutan Shah
-

Shradha Nema (foodgazin')
-

Silki Mitra
-

Fakhra Rubab
-

Maya's Recipe's
-

Dad -

Mamta Pandya
-

Olha Shamlii -

Stuffed snake gourd (Bharava padaval)
Arya Paradkar
-

𝙼𝚊𝚜𝚝𝚎𝚛 𝚌𝚑𝚎𝚏

















Comments (13)