રીંગણ મેથી નું શાક.(Rigan Methi Nu Shaak Recipe in Gujarati)

#BW
#Cookpadgujarati
શિયાળા સ્પેશિયલ વાનગી રીંગણ મેથી નું શાક .Bye Bye વિન્ટર ની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી.
રીંગણ મેથી નું શાક.(Rigan Methi Nu Shaak Recipe in Gujarati)
#BW
#Cookpadgujarati
શિયાળા સ્પેશિયલ વાનગી રીંગણ મેથી નું શાક .Bye Bye વિન્ટર ની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી.
Steps
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી ને સાફ કરી સમારી ને ધોઈને ચારણી માં રાખો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને હિંગ નાખી વઘાર કરો. ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો.
- 2
ટામેટા નાખી બધા મસાલા નાખી મિકસ કરો. બે મિનીટ થવા દો. ત્યારબાદ રીંગણ અને અડધો કપ પાણી ઉમેરી બે મિનીટ થવા દો. ઝીણી સમારેલી મેથી ની ભાજી ઉમેરો.
- 3
બરાબર હલાવી ઢાંકી ને દસ મિનિટ સુધી રાંધો. રીંગણ બરાબર કુક થાય એટલે ગેસ બંધ કરવો. રોટલા, રોટલી કે ભાખરી સાથે ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Gorgonzola & Mushrooms Eggs with Spinach and Dates
Maya’s Wine Bar & Kitchen
-

Suchitra S(Radhika S)
-

Conchiglie con Crema di Peperoni
Francesco
-

Sarvat Hanif
-

BitesWithReagan
-

Roasted Tomato and Bell Pepper Soup
Kenzie Haggart
-

No-Churn Ice Cream Base with Whipping Cream
Priyangi Pujara
-

Power-Packed Bajra Kuler | Heritage Energy Boosters
Krishna Dholakia
-

Karuna Naveen Chandwani
-

Arezu
-

ShaiLeeds
-

Crock Pot Girl 🤡
-

fenway
-

Kyle S
-

Tofu Garlic Chive Dumplings in Chili Broth
2 Cancerians cook, Libra eats
-

Chef K. Madaks Bakery
-

Anita Desai
-

Vandana Johri
-

ZMA
-

ALEX xx ✈🇬🇧🇱🇹
-

Carla Fourie
-

Ayushi Tripathi
-

Anita Desai
-

Monika Jain














Comments (13)