કપ મિક્સ કઠોળ બાફી ને પાણી નિતારી ને કોરા કરેલા • કપ મિક્સ બાફેલા શાકભાજી જેમ કે ગાજર લીલા વટાણા ફણસી • બાફેલા બટેટા • કપ શેકીને ભૂકો કરેલા ઓટ્સ, 1/2 કપ આખા ઓટ્સ • ચમચી વાટેલા આદુ માર્ચ લસણ, • ચમચી જીની સમારેલી કોથમીર • મીઠું અને આમચૂર પાવડર સ્વાદ અનુસાર • ટીક્કી ને શેકવા માટે પ્રમાણસર તેલ