કાઠિયાવાડી દહીં તિખારી

Manisha Patel @cook_19119874
#તીખી બાજરા ના રોટલો,પરોઠા,જુવાર ના રોટલા સાથે જમી શકાય...
નામ છે તેવા ગુણ પણ છે...
કાઠિયાવાડી દહીં તિખારી
#તીખી બાજરા ના રોટલો,પરોઠા,જુવાર ના રોટલા સાથે જમી શકાય...
નામ છે તેવા ગુણ પણ છે...
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી રાઈ,જીરુ,લીમડો,સૂકા મરચાં નાખી થોડી વાર સાતડો.
- 2
ત્યારબાદ તેમા ડુંગળી સાતડો. ડુંગળી ગુલાબી થઈ જાય પછી તેમા લસણ,મરચાં,આદું ની પેસ્ટ નાખવી.
- 3
તેમા સ્વાદ અનુસાર મીઠું,કાશ્મીરી મરચું,હળદર,ધાણાજીરું નાખી તેલ છૂટું પાડે ત્યાં સુધી રાખો.પછી ૩ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખો.
- 4
ત્યારબાદ દહીં નાખો અને ગરમ મસાલો નાખી થોડી વાર ગરમ થવા દો.
- 5
તૈયાર છે આપણી કાઠિયાવાડી દહીં તિખારી.
- 6
કોથમીર નાખી પિરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11680748










ટિપ્પણીઓ