હેલ્ધી મુખવાસ

Sonal Karia
Sonal Karia @Sonal

આ મુખવાસમાં ઉપરથી જરા પણ મીઠું નાંખવામાં આવ્યું નથી, માત્ર તેમાં ધાનાદાર ની ખરાશ છે તેથી બીપી હોય તે પણ આ મુખવાસ ખાઈ શકે. જમવાનું પાચન પણ થઈ જાય અને સાથે સાથે કેલ્શિયમ પણ મળે.અને ફટાફટ બની પણ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ સફેદ તલ
  2. 1બાઉલ વરિયાળી
  3. 1બાઉલ સુવાદાણા
  4. 1બાઉલ ધાણાદાળ
  5. 1નાનું બાઉલ કાળા તલ
  6. 1નાનું બાઉલ અજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તો બધી જ વસ્તુઓને ચાલી, વીણી ને સાફ કરી લો.

  2. 2

    ત્યારબાદ એક પછી એક બધી જ વસ્તુઓને શેકતા જવી અને એક પછી એક મોટા વાસણમાં જ નાખતા જવી.

  3. 3

    છેલ્લે બધું મિક્સ કરો. અને ઠંડુ થવા દો. ત્યાર બાદ જ તેને એક જારમાં ભરી લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes